Rajkot : આખરે કટકીબાજ ટ્રાફિક વોર્ડનની થઈ હકાલપટ્ટી, વીડિયો વાયરલ થતા ટ્રાફિક SPએ લીધા પગલા

રાજકોટના અટિકા ફાટક નજીક વોર્ડનનો વાહનચાલક પાસેથી રૂપિયા ઉઘરાવતો વીડિયો વાયરલ થયો હતો. જેમાં ટ્રાફિક જવાને (Traffic police) કોઈપણ જાતની પહોંચ આપ્યા વગર વાહનચાલક પાસેથી પૈસા લીધા હતા.

TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 18, 2022 | 10:48 AM

રાજકોટમાં (Rajkot) કટકીબાજ ટ્રાફિક વોર્ડનની (Traffic Warden)  ફરજ દરમિયાન ગેરકાયદેસર પ્રવૃત્તિ આચરવા બદલ હકાલપટ્ટી કરવામાં આવી છે. શહેરના અટિકા ફાટક નજીક વોર્ડનનો વાહનચાલક પાસેથી રૂપિયા ઉઘરાવતો વીડિયો વાયરલ થયો હતો. જેમાં ટ્રાફિક જવાને (Traffic police) કોઈપણ જાતની પહોંચ આપ્યા વગર વાહનચાલક પાસેથી પૈસા લીધા હતા. જે બદલ ટ્રાફિક SPએ તાત્કાલિક અસરથી એક્શન લઇ ગેરવર્તુણક બદલ તેને બરતરફ કરવામાં આવ્યો હતો.ટ્રાફિક SP એ જણાવ્યું કે, આ પ્રકારની આ ગેરવર્તણુંક ચલાવી શકાય નહિ.

આ ગેરવર્તણુંક ચલાવી શકાય નહિ: ટ્રાફિક SP

સામાન્ય રીતે ટ્રાફિક વ્યવસ્થા યોગ્ય બને અને વાહનચાલકોને મુશ્કેલી ન પડે તે માટે રાજકોટ શહેર પોલીસ (Rajkot police) દ્વારા ટ્રાફિક વિભાગમાં ટ્રાફિક વોર્ડનની ભરતી કરવામાં આવતી હોય છે. આ ટ્રાફિક વોર્ડનની મુખ્ય જવાબદારી ટ્રાફિક નિયમોનું પાલન કરાવવાનું અને ટ્રાફિક વ્યવસ્થા જળવાઈ રહે તે હોય છે પરંતુ કેટલાક લેભાગુ વૃત્તિ ધરાવતા વોર્ડનના કારણે તમામ વોર્ડનની બદનામી મળતી હોય છે.રાજકોટમાં જ કંઈક આવી જ ઘટનાનો વીડિયો વાયરલ (Video viral) થયો હતો. જેમાં ટ્રાફિક વોર્ડન પહોંચ આપ્યા વગર પૈસા ઉઘરાવતો જોવા મળી રહ્યો છે.

Follow Us:
મતદાનના એક દિવસ પૂર્વે જામસાહેબે પત્ર લખી ટીકાકારોને આપ્યો જવાબ
મતદાનના એક દિવસ પૂર્વે જામસાહેબે પત્ર લખી ટીકાકારોને આપ્યો જવાબ
સાબરકાંઠા બેઠક પર કોણ મારશે બાજી? ભાજપ સળંગ ચોથી વાર રહેશે સફળ! જુઓ
સાબરકાંઠા બેઠક પર કોણ મારશે બાજી? ભાજપ સળંગ ચોથી વાર રહેશે સફળ! જુઓ
સાબરકાંઠાઃ મતદાન મથક પર ગરમીમાં પણ મતદારોને નહીં પડે તકલીફ, તંત્ર સજ્જ
સાબરકાંઠાઃ મતદાન મથક પર ગરમીમાં પણ મતદારોને નહીં પડે તકલીફ, તંત્ર સજ્જ
રાજ્યમાં મતદાનના દિવસે આ શહેરોમાં હિટવેવની આગાહી
રાજ્યમાં મતદાનના દિવસે આ શહેરોમાં હિટવેવની આગાહી
નિલેશ કુંભાણી સામે ફોજદારી કાર્યવાહી કરવા કોંગ્રેસની કવાયત
નિલેશ કુંભાણી સામે ફોજદારી કાર્યવાહી કરવા કોંગ્રેસની કવાયત
ભરૂચમાં મામા - ભાણાના જંગમાં કોણ ભારે પડશે?
ભરૂચમાં મામા - ભાણાના જંગમાં કોણ ભારે પડશે?
ભરૂચમાં અનિચ્છનીય બનાવ ન બને તે માટે 2800 પોલીસકર્મી ખડેપગે રહેશે
ભરૂચમાં અનિચ્છનીય બનાવ ન બને તે માટે 2800 પોલીસકર્મી ખડેપગે રહેશે
નર્મદા નદીના ટાપુ પર બનશે દેશનું સૌથી અલાયદું મતદાન મથક
નર્મદા નદીના ટાપુ પર બનશે દેશનું સૌથી અલાયદું મતદાન મથક
અમદાવાદની શાળાઓમાં બોમ્બની ધમકી મામલે આવ્યું મોટુ અપડેટ
અમદાવાદની શાળાઓમાં બોમ્બની ધમકી મામલે આવ્યું મોટુ અપડેટ
ચૂંટણી પૂર્વે ક્ષત્રિય જાગીદાર સમાજનું ભાજપને સમર્થન
ચૂંટણી પૂર્વે ક્ષત્રિય જાગીદાર સમાજનું ભાજપને સમર્થન
g clip-path="url(#clip0_868_265)">