આજનું હવામાન : રાજ્યમાં આજે ઠંડીનો પારો ગગડે તેવી સંભાવના, જુઓ વીડિયો

|

Feb 22, 2024 | 9:57 AM

હવામાન વિભાગની આગાહી અનુસાર આજે રાજ્યમાં વાદળછાયું વાતાવરણ રહે તેવી સંભાવના છે. આજે અમદાવાદ, અમરેલી,જામનગર, નર્મદા, સુરેન્દ્રનગર, વડોદરા સહિતના જિલ્લાઓમાં 16 ડિગ્રી ન્યૂનતમ તાપમાન રહે તેવી સંભાવના છે.

હવામાન વિભાગની આગાહી અનુસાર આજે રાજ્યમાં વાદળછાયું વાતાવરણ રહે તેવી સંભાવના છે. આજે અમદાવાદ, અમરેલી,જામનગર, નર્મદા, સુરેન્દ્રનગર, વડોદરા સહિતના જિલ્લાઓમાં 16 ડિગ્રી ન્યૂનતમ તાપમાન રહે તેવી સંભાવના છે. ભરુચ, ભાવનગર, દેવભૂમિ દ્વારકા, ગીર સોમનાથ સહિતના જિલ્લાઓમાં 18 ડિગ્રી ન્યૂનતમ તાપમાન રહે તેવી સંભાવના છે.

તેમજ આણંદ, છોટાઉદેપુર, ગાંધીનગર, ખેડા સહિતના જિલ્લાઓમાં 14 ડિગ્રી ન્યૂનતમ તાપમાન રહે તેવી સંભાવના છે. બીજી તરફ ડાંગ, જુનાગઢ, કચ્છ, મોરબી, રાજકોટ સહિતના જિલ્લાઓમાં 15 ડિગ્રી ન્યૂનતમ તાપમાન રહે તેવી સંભાવના છે.

હવામાન વિભાગની આગાહી અનુસાર આજે અરવલ્લી, બનાસકાંઠા, છોટાઉદેપુર, જામનગર, કચ્છ, મહીસાગર, મહેસાણા, પંચમહાલ, પાટણ, પોરબંદર,સાબરકાંઠા, વલસાડ સહિતના જિલ્લાઓમાં 29 ડિગ્રી મહત્તમ તાપમાન રહે તેવી સંભાવના છે. અમદાવાદ, આણંદ, દેવભૂમિ દ્વારકા, ગાંધીનગર, ખેડા, નવસારી, સુરત, વડોદરા સહિતના જિલ્લાઓમાં 30 ડિગ્રી મહત્તમ તાપમાન રહે તેવી સંભાવના છે.

હવામાન અને ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Next Video