સુરત : વેસુમાં એક્ટિવા સ્લીપ થતાં મહિલાનું મોત નીપજ્યું, જુઓ વિડીયો

સુરત : વેસુમાં એક્ટિવા સ્લીપ થતાં મહિલાનું મોત નીપજ્યું, જુઓ વિડીયો

| Edited By: | Updated on: Nov 17, 2023 | 12:18 PM

સુરત : માર્ગ અકસ્માતમાં એક મહિલાએ જીવ ગુમાવ્યાની ઘટના સામે આવી છે. ટુ વહીલર પરથી પટકાઈ જવાના કારણે મળીએ ગંભીરરીતે ઈજાગ્રસ્ત થઇ હતી. ઈજાગ્રસ્ત મહિલાને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવી હતી જ્યાં તેનું કારનુંમોત નીપજ્યું હતું.

સુરત : માર્ગ અકસ્માતમાં એક મહિલાએ જીવ ગુમાવ્યાની ઘટના સામે આવી છે. ટુ વહીલર પરથી પટકાઈ જવાના કારણે મળીએ ગંભીરરીતે ઈજાગ્રસ્ત થઇ હતી. ઈજાગ્રસ્ત મહિલાને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવી હતી જ્યાં તેનું કરુણ મોત નીપજ્યું હતું.

સૂત્રો તરફથી મળતી માહિતી મુજબ એક્ટિવા સ્લીપ થતાં અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં 34 વર્ષની મહિલા ટુ વહીલર પરથી પટકાઈ હતી. સુરતમાં વેસુ સોમેશ્વર પાસે આ ઘટના બની હતી. ઘટનામાં મહિલાને હોસ્પિટલ ખસેડાયા બાદ ટુંકી સારવાર પછી મહિલાનું મોત નીપજ્યું હતું. અકસ્માતની ઘટનામાં એક દીકરાએ માતાની છત્રછાયા ગુમાવતા કરું દ્રશ્યો સર્જાયા હતા.

આ આપણ વાંચો : બેંક કર્મચારીઓ ડિસેમ્બર અને જાન્યુઆરી દરમિયાન 13 દિવસ હડતાળ પર રહેશે, જાણો તમારા શહેરમાં ક્યારે બેંક બંધ રહેશે

સુરત સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published on: Nov 17, 2023 12:16 PM