સુરત વીડિયો : પર્યાવરણને નુકસાન પહોંચાડતા 8 ઔદ્યોગિક એકમોને GPCB એ ક્લોઝર આપ્યું
સુરત : પર્યાવરણને નુકસાન પહોંચાડતા ઔદ્યોગિક એકમો સામે ગુજરાત પ્રદુષણ નિયંત્રણ બોર્ડે લાલ આંખ કરી છે. જીપીસીબી સુરત રિજિયોનલ ઓફિસે સપાટો બોલાવી પ્રદુષણ ફેલાવતા શહેર અને જિલ્લાના 8 યુનિટ બંધને ક્લોઝર નોટિસ ફટકારી છે.

આ ઉદ્યોગોમાં ઉત્પાદન બંધ કરવાની સાથે પાણી -વીજ જોડાણ કાપી નાખવામાં આવ્યા છે. જીપીસીબીના અધિકારીઓ દ્વારા સરપ્રાઈઝ ચેકીંગ સાથે સ્થળ તપાસ કરવામાં આવી હતી. સંચાલકો દ્વારા ગેરરીતિ કરાતી હોવાનું બહાર આવ્યું હતું. નિયમોના પાલનમા ચૂક હોવાનું ધ્યાને આવતા જીપીસીબીએ કડક પગલાં ભરતા 8 યુનિટોને ક્લોઝર આપ્યું છે.
આ પણ વાંચો : પૂર્વ અધ્યક્ષ રમણલાલ વોરા બાદ ધારાસભ્ય કુમાર કાનાણીએ સીએમને લખ્યો પત્ર, આ કાયદામાં ફેરફાર કરવા અંગે કરી રજૂઆત- વીડિયો