સુરત વીડિયો : લેડર જોડતા સમયે ફ્લાઈટની વિંગ સાથે અથડાતા નુકસાન, એર ઇન્ડિયાની દિલ્હી- સુરત- બેંગ્લોર ફ્લાઈટ સાથે બની ઘટના

|

Jun 30, 2024 | 9:59 AM

સુરત: ફ્લાઈટમાં લેડર જોડતા સમયે ફ્લાઈટની ડાબી વિંગને અડી જતા નુકસાન થયું છે. આ ઘટના સુરત એરપોર્ટ ખાતે બની હતી. એર ઇન્ડિયાની દિલ્હી- સુરત- બેંગ્લોર ફ્લાઈટ સાથે આ ઘટના બની હતી. 

સુરત: ફ્લાઈટમાં લેડર જોડતા સમયે ફ્લાઈટની ડાબી વિંગને અડી જતા નુકસાન થયું છે. આ ઘટના સુરત એરપોર્ટ ખાતે બની હતી. એર ઇન્ડિયાની દિલ્હી- સુરત- બેંગ્લોર ફ્લાઈટ સાથે આ ઘટના બની હતી.

અકસ્માત બાદ ફ્લાઈટ ગ્રાઉન્ડેડ જાહેર કરી કેન્સલ કરી દેવાતા મુસાફરો પરેશાન થયા હતા. એર ઇન્ડિયા એક્સપ્રેસ ફ્લાઇટનું સુરત એરપોર્ટ પર રાત્રે 8:30 વાગે લેન્ડિંગ થયું હતું. ફ્લાઈટને પાર્ક કરાયા બાદ પેસેન્જરને ચડવા ઉતરવા માટે લેડર લગાવવામાં આવી રહ્યું હતું જે દરમિયાન તે વિંગ સાથે ટકરાયું હતું. દિલ્હીથી 46 પેસેન્જર અને સુરત એરપોર્ટથી 122 પેસેન્જર બેંગ્લોર જવાના હતા.

આ પણ વાંચો : સુરત : વિશ્વ કપ વિજય બાદ સુરતમાં ઢોલ નગારા ગુંજ્યા , લોકોએ રસ્તા પર ઉતરી આવી ખુશી મનાવી, જુઓ વીડિયો

Published On - 9:58 am, Sun, 30 June 24

Next Video