Surat Rain : ભારે વરસાદ બાદ ઉધના-નવસારી રોડ પર વરસાદી પાણી ભરાયા, અનેક સ્થળોએ ટ્રાફિક જામ થયો, જુઓ Video
હવામાન વિભાગની (Meteorological Department) આગાહી મુજબ દક્ષિણ ગુજરાતમાં ગઇકાલથી જ મેઘ મહેર થઇ રહી છે. ગઇકાલે રાતથી સુરત અને તેની આસપાસના વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. વરસાદના પગલે અનેક વિસ્તારોમાં પાણી ભરાઇ ગયા છે. જેના કારણે જનજીવન ખોરવાઇ ગયુ છે.
Surat : હવામાન વિભાગની (Meteorological Department) આગાહી મુજબ દક્ષિણ ગુજરાતમાં ગઇકાલથી જ મેઘ મહેર થઇ રહી છે. ગઇકાલે રાતથી સુરત અને તેની આસપાસના વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. વરસાદના પગલે અનેક વિસ્તારોમાં પાણી ભરાઇ ગયા છે. જેના કારણે જનજીવન ખોરવાઇ ગયુ છે.
આ પણ વાંચો-Monsoon 2023 : છેલ્લા રાઉન્ડમાં મેઘરાજા બતાવશે ‘તોફાની’ અંદાજ, તેજ પવન સાથે વરસાદની આગાહી, જુઓ Video
સુરતમાં મોડી રાતથી વરસાદી માહોલ છવાયો છે. રાતભરના વરસાદના કારણે ઉધના-નવસારી રોડ પર વરસાદી પાણી ભરાયા છે. વરસાદી પાણી ભરાતા ટ્રાફિક જામ થઇ ગયો છે. અનેક વિસ્તારો પાણીમાં હજુ પણ ગરકાવ થયેલા જોવા મળી રહ્યા છે. હજુ સુધી મહાનગરપાલિકાના કર્મચારીઓ કોઇ કામગીરી કરવા ન પહોંચતા વાહન ચાલકોમાં રોષ જોવા મળી રહ્યા છે.
સુરત સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો
Published on: Sep 25, 2023 10:18 AM
Latest Videos