Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

સુરત વીડિયો : ગુજરાત ATS એ પલસાણાના કારેલી ગામમાંથી ડ્રગ્સની ફેક્ટરી ઝડપી પાડી, બે લોકોની ધરપકડ કરી પૂછપરછ શરૂ કરાઈ

સુરત વીડિયો : ગુજરાત ATS એ પલસાણાના કારેલી ગામમાંથી ડ્રગ્સની ફેક્ટરી ઝડપી પાડી, બે લોકોની ધરપકડ કરી પૂછપરછ શરૂ કરાઈ

| Updated on: Jul 18, 2024 | 12:42 PM

સુરત : ગુજરાત ATS એ પલસાણામાં દરોડા પાડ્યા છે. અહીંથી કરોડો રૂપિયાનું ડ્રગ્સ જેવા કેફી પદાર્થ બનાવાનું રો મટીરીયલ ઝડપી પાડવામાં આવ્યું છે. ઝડપાયેલા નશીલા પદાર્થની કિંમત કરોડો રૂપિયામાં આકવામાં આવે છે.

નોંધીય છે કે કારેલી ગામમાં સામાન્ય પતરાના શેડ માંથી આ નશાની ફેકટરી ઝડપાઇ છે. પોલીસને ગુમરાહ રાખવા રહેણાંક વિસ્તાર વચ્ચે સમગ્ર રેકેટ ચાલતું હતું. બાતમીના આધારે ATS એ દરોડા પાડી રેકેટ ઝડપી પાડ્યું છે. બે ઇસમોની અટકાયત કરવામાં આવી છે. એટીએસ દ્વારા ગોડાઉન સીલ કરી આગળ ની તપાસ હાથ ધરવામાં આવી છે. આ ડ્રગ્સ બનાવાનું રો મટીરીયલ ક્યાંથી આવ્યું? અને કોણ કોણ સંડોવાયેલું છે? તેની તપાસ શરૂ કરવામાં આવી છે .

આ પણ વાંચો : Sarkari Naukari 2024 : સરકારી વિભાગોમાં અઢળક ભરતી જાહેર કરાઈ, 10મું પાસથી પોસ્ટ ગ્રેજ્યુએટને મળશે તક

Published on: Jul 18, 2024 09:13 AM
g clip-path="url(#clip0_868_265)">