Surat : પલસાણાની સૌમ્યા ડાઇંગ મિલમાં મોડી રાત્રે આગ, ફાયર બ્રિગેડ ઘટના સ્થળે
સુરતમાં પલસાણાની સૌમ્યા ડાઈંગ મીલમાં લાગેલી આગને કાબૂમાં લેવાના પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે. ફાયર બ્રિગેડ દ્વારા આગને કાબૂમાં લેવા માટે કુલિંગ પ્રક્રિયા હાથ ધરવામાં આવી રહી છે.
સુરતમાં(Surat)પલસાણાની સૌમ્યા ડાઈંગ મીલમાં(Saumya dyeing mill )ગત મોડીરાત્રે આગ(Fire) લાગવાની ઘટના સામે આવી છે. જેમાં આ ડાઈંગ મીલમાં આગગેસના બાટલા ફાટવાના કારણે લાગી હતી. જો કે આ આગ મોડી રાત્રે લાગી હોવાથી સદનસીબે મીલમાં કોઇ કામદાર હાજર ન હતા. આ આગની જાણ થતાં જ ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે પહોંચી છે. તેમજ આ આગને કાબૂમાં લેવાના પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે. ફાયર બ્રિગેડ દ્વારા આગને કાબૂમાં લેવા માટે કુલિંગ પ્રક્રિયા હાથ ધરવામાં આવી રહી છે.
આ પણ વાંચો : Ahmedabad માં ઓનલાઇન મંગાવેલી પનીર ભૂરજીમાં નીકળી આ વસ્તુ, ફૂડ પોઇઝનિંગ થયું
આ પણ વાંચો : અમદાવાદના મણિનગર રેલ્વે ક્રોસિંગથી લોકો પરેશાન, બ્રિજ બનાવવા સ્થાનિકોની માંગ
Published on: Jan 20, 2022 09:33 AM
Latest Videos