Surat : લિબાયત મીઠીખાડી વિસ્તારમાં દંપતિ સાથે મારામારી, CCTVમાં કેદ થઈ સમગ્ર ઘટના, જુઓ Video
સુરતના ( Surat ) લિબાયત વિસ્તારમાં ઉધાર આપેલા પૈસા માગવા જતા નશામા ધૂત અસામાજિક તત્વોએ દંપતિ સાથે મારામારી કરી હતી. આ ઉપરાંત સૂત્રો અનુસાર નશામા ધૂત અસામાજિક તત્વોએ દંપતિને મારી નાખવાની ધમકી આપી હતી.
રાજ્યમાં સતત અસામાજિક તત્વોનો આતંક વધતો જોવા મળી રહ્યો છે. સુરતના લિબાયત મીઠીખાડી વિસ્તારની ઘટના સામે આવી છે. સુરતના ( Surat ) લિબાયત વિસ્તારમાં ઉધાર આપેલા પૈસા માગવા જતા નશામા ધૂત અસામાજિક તત્વોએ દંપતિ સાથે મારામારી કરી હતી. આ ઉપરાંત સૂત્રો અનુસાર નશામા ધૂત અસામાજિક તત્વોએ દંપતિને મારી નાખવાની ધમકી આપી હતી. જે સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે. પોલીસે આ સમગ્ર ઘટનાની તપાસ સીસીટીવીના આધારે હાથ ધરી છે.
આ પણ વાંચો : Surat : માંગરોળમાંથી કાળા સોના તરીકે ઓળખાતા ઇન્ડો કોલસાની ચોરીના કારોબારનો પર્દાફાશ, 5 વ્યક્તિની ધરપકડ
તો બીજી તરફ વડોદરામાં એક યુવકને મુંબઈ અને વડોદરાની હોટલમાં માર મારવાની ઘટના સામે આવી છે. અમન શેખ અને કિંજલ શાહ ભૂતકાળમાં સાથે કામ કરતા હતા. મળતી માહિતી અનુસાર ટુર્સ એન્ડ ટ્રાવેલ્સ અને વિઝા કન્સલ્ટિંગનું કામ સાથે કરતા હતા. ભૂતકાળના સંબંધો અને લેવડ દેવડને લઈને બંને વચ્ચે માથાકૂટ ચાલતી હતી. બંન્ને યુવકે એકબીજા વિરુદ્ધ અને મળતીયાઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી.
સુરત સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો
સમરસ હોસ્ટેલ રિયાલિટી ચેક: ભોજન પર વિવાદ અને તપાસ
આખરે સૌરાષ્ટ્ર પર થઈ મેઘ મહેર, સુકાઈ રહેલા મોલાતને મળ્યુ નવજીવન- Video
Breaking News: રાજ્યના પાટનગરમાં ભારે વરસાદ બાદ સામે આવી હાલાકી
વાયરલ થવાની ઘેલછામાં નદીમાં SUV ઉતારી, આગળ જે થયું તે... જુઓ Video
