સુરત : CID ક્રાઇમે પાણી પુરવઠાનું કૌભાંડ આચરનાર 5 સરકારી અધિકારીઓ સહિત 10 લોકોની ધરપકડ કરી, જુઓ વીડિયો

સુરત : CIDએ 90 સરકારી કામોમાં 9 કરોડનું કૌભાંડ ઝડપી પાડ્યું છે. નવસારી સહિત અનેક ગામોમાં પાણી પુરવઠાનું કૌભાંડ ઝડપી પાડવામાં આવ્યું છે. મામલામાં સરકારી અધિકારીઓ અને કોન્ટ્રાકટરએ કરી ઉચાપત કરી હોવાનું સામે આવ્યું છે.

Baldev Suthar
| Edited By: | Updated on: Jul 18, 2024 | 12:03 PM

સુરત : CIDએ 90 સરકારી કામોમાં 9 કરોડનું કૌભાંડ ઝડપી પાડ્યું છે. નવસારી સહિત અનેક ગામોમાં પાણી પુરવઠાનું કૌભાંડ ઝડપી પાડવામાં આવ્યું છે. મામલામાં સરકારી અધિકારીઓ અને કોન્ટ્રાકટરએ કરી ઉચાપત કરી હોવાનું સામે આવ્યું છે. 5 સરકારી અધિકારીઓ સહિત 10 લોકોની ધરપકડ કરી છે.

સીઆઇડી ક્રાઇમ સુરતે ભ્રષ્ટાચારના મોટા ખેલનો પર્દાફાશ કરી લાંચિયા બાબુપને જેલબ સળિયા પાછળ ધકેલી દીધા છે. ધરપકડ કરાયેલા અધિકારીઓમાં એક કાર્યપાલ ઈજનેર, 2 ડેપ્યુટી ઇજનેર, 2 ક્લાર્કની ધરપકડ કરાઈ છે. આ ઉપરાંત 5 હેડ કોન્ટ્રાક્ટરોની સામે પણ કડક કાર્યવાહીના ભાગરૂપે પુરાવા એકત્રિત કરી ધરપકડ કરવામાં આવી છે. કોર્ટે તમામ આરોપીઓ 8 દિવસના રિમાન્ડ પર ધકેલ્યા છે.

આ પણ વાંચો : Surat Breaking News : ગુજરાત ATS એ પલસાણાના કારેલી ગામમાંથી ડ્રગ્સની ફેક્ટરી ઝડપી પાડી, બે લોકોની ધરપકડ કરી પૂછપરછ શરૂ કરાઈ

Follow Us:
ગુજરાતના વિવિધ જિલ્લામાં છૂટા છવાયા વરસાદની આગાહી
ગુજરાતના વિવિધ જિલ્લામાં છૂટા છવાયા વરસાદની આગાહી
આ 4 રાશિના જાતકોને આજે નોકરીમાં લાભની સાથે વૃદ્ધિના સંકેત
આ 4 રાશિના જાતકોને આજે નોકરીમાં લાભની સાથે વૃદ્ધિના સંકેત
ડાંગમાં પણ ઈકો સેન્સિટીવ ઝોનનો થયો વિરોધ, મંગળ ગાવિતે દર્શાવી નારાજગી
ડાંગમાં પણ ઈકો સેન્સિટીવ ઝોનનો થયો વિરોધ, મંગળ ગાવિતે દર્શાવી નારાજગી
સુરતમાં વકર્યો રોગચાળો, શ્રમિક યુવકનું મેલેરિયાથી મોત !
સુરતમાં વકર્યો રોગચાળો, શ્રમિક યુવકનું મેલેરિયાથી મોત !
રાજકોટ મનપાન વધુ એક કાંડ, ગેરકાયદે બાંધકામ પર ખડકી દીધી આખેઆખી સ્કૂલ
રાજકોટ મનપાન વધુ એક કાંડ, ગેરકાયદે બાંધકામ પર ખડકી દીધી આખેઆખી સ્કૂલ
આ મંદિરમાં નવરાત્રીના નવ દિવસ પ્રગટાવવામાં આવે છે 1100 અખંડ દીવા
આ મંદિરમાં નવરાત્રીના નવ દિવસ પ્રગટાવવામાં આવે છે 1100 અખંડ દીવા
વડોદરાના પ્રસિદ્ધ યુનાઈટેડ વેના ગરબાના મેદાન પર કીચડનું સામ્રાજ્ય
વડોદરાના પ્રસિદ્ધ યુનાઈટેડ વેના ગરબાના મેદાન પર કીચડનું સામ્રાજ્ય
રિબડિયા બાદ દિલીપ સંઘાણીએ પણ ઈકો સેન્સિટીવ ઝોનનો કર્યો વિરોધ- Video
રિબડિયા બાદ દિલીપ સંઘાણીએ પણ ઈકો સેન્સિટીવ ઝોનનો કર્યો વિરોધ- Video
ઈકો સેન્સિટીવ ઝોન મામલે ભાજપના જ નેતાઓએ ઉચ્ચાર્યો વિરોધનો સૂર- Video
ઈકો સેન્સિટીવ ઝોન મામલે ભાજપના જ નેતાઓએ ઉચ્ચાર્યો વિરોધનો સૂર- Video
મચ્છરજન્ય રોગચાળો વકર્યો, 28 વર્ષીય મહિલાનું ડેન્ગ્યૂથી મોત
મચ્છરજન્ય રોગચાળો વકર્યો, 28 વર્ષીય મહિલાનું ડેન્ગ્યૂથી મોત
g clip-path="url(#clip0_868_265)">