Surat : નકલી 31 વેબસાઈટ બનાવી આધારકાર્ડ બનાવવાનું કૌભાંડ ઝડપાયુ, રાજસ્થાનના શ્રીગંગાનગરથી આરોપીની ધરપકડ

સુરતમાં નકલી આધારકાર્ડનું કૌભાંડ (fake Aadhaar card scam) સામે આવ્યું છે. મળતી માહિતી પ્રમાણે મુખ્ય સૂત્રધારે અત્યાર સુધીમાં 2500 આઈડી વેચ્યાનો ખુલાસો થયો છે. રાજસ્થાનના શ્રીગંગાનગરના મુખ્ય આરોપી સોમનાથની ધરપકડ કરવામાં આવી છે. નકલી આધારકાર્ડમાં આરોપીએ 31 વેબસાઈટ બનાવી નકલી દસ્તાવેજોની લ્હાણી કરી હોવાનું સામે આવ્યુ છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 12, 2023 | 10:10 AM

Surat : સુરતમાં નકલી આધારકાર્ડનું કૌભાંડ (fake Aadhaar card scam) સામે આવ્યું છે. મળતી માહિતી પ્રમાણે મુખ્ય સૂત્રધારે અત્યાર સુધીમાં 2500 આઈડી વેચ્યાનો ખુલાસો થયો છે. રાજસ્થાનના શ્રીગંગાનગરના મુખ્ય આરોપી સોમનાથની ધરપકડ કરવામાં આવી છે.

આ પણ વાંચો- સુરત અને ભાવનગરને પણ મળશે નવા મેયર, મહાનગરપાલિકામાં 11 સભ્યોની ભાજપના મેન્ડેટ પ્રમાણે થશે જાહેરાત

નકલી આધારકાર્ડમાં આરોપીએ 31 વેબસાઈટ બનાવી નકલી દસ્તાવેજોની લ્હાણી કરી હોવાનું સામે આવ્યુ છે. આરોપી 5 પાસ શખ્સ આઈડી-પાસવર્ડ વેચીને લાખો કમાયો હોવાનું સામે આવ્યુ છે.આરોપી 15થી 20 રૂપિયા લઈને નકલી દસ્તાવેજો કાઢી આપતો હતો. ડિસ્ટ્રીબ્યુટર માટે આરોપીએ રૂપિયા 199 ફી રાખી હતી.

અત્યાર સુધીમાં આરોપીએ અનેક લોકોને નકલી આધારકાર્ડ બનાવી આપ્યા છે. ત્યારે પોલીસે અત્યાર સુધીમાં આરોપીએ કેટલાક લોકોને ક્યા કયા રાજ્યોમાં આધારકાર્ડ કાઢી આપ્યા તેની તપાસ શરુ કરી છે. સાથે જ આ ગુનામાં અન્ય કેટલા લોકોની સંડોવણી છે. તે પણ તપાસ શરુ કરી છે.

 સુરત સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Follow Us:
કેટલાક વિસ્તારોમાં પાણી ન ઓસરતા લોકોને હાલાકી
કેટલાક વિસ્તારોમાં પાણી ન ઓસરતા લોકોને હાલાકી
748 હિન્દૂઓએ મુસ્લિમ ધર્મ અંગીકાર કરવાની માગણી કરતો પત્ર CMને લખ્યો
748 હિન્દૂઓએ મુસ્લિમ ધર્મ અંગીકાર કરવાની માગણી કરતો પત્ર CMને લખ્યો
વાંસદા તાલુકામાં આવેલ જૂજ ડેમ થયો ઓવરફ્લો, 24 ગામને અપાયું એલર્ટ
વાંસદા તાલુકામાં આવેલ જૂજ ડેમ થયો ઓવરફ્લો, 24 ગામને અપાયું એલર્ટ
ગિરનાર પર્વત પર 2100 પગથિયા પર શિલા ધસી
ગિરનાર પર્વત પર 2100 પગથિયા પર શિલા ધસી
આજે દક્ષિણ ગુજરાતના ચાર જિલ્લામાં અતિભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ
આજે દક્ષિણ ગુજરાતના ચાર જિલ્લામાં અતિભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ
આ 4 રાશિના જાતકોના આજે મૂડી રોકાણમાં રાખે સાવધાની
આ 4 રાશિના જાતકોના આજે મૂડી રોકાણમાં રાખે સાવધાની
પ્રો ડીસ્કવરની ટીમે નેશનલ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટીની લીધી મુલાકાત
પ્રો ડીસ્કવરની ટીમે નેશનલ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટીની લીધી મુલાકાત
ખીજડિયાનો નિકુંજ તેના હાથના જાદુના કામણ વેરી પહોંચી ગયો અંબાણીના રસોડે
ખીજડિયાનો નિકુંજ તેના હાથના જાદુના કામણ વેરી પહોંચી ગયો અંબાણીના રસોડે
ઓગષ્ટ મહિનામાં કેવો રહેશે વરસાદ, અંબાલાલ પટેલે કરી આ મોટી આગાહી
ઓગષ્ટ મહિનામાં કેવો રહેશે વરસાદ, અંબાલાલ પટેલે કરી આ મોટી આગાહી
200 કરોડના ખર્ચે બનેલી સુપર સ્પેશ્યિલિટી હોસ્પિટલ ધૂળ ખાતી હાલતમાં
200 કરોડના ખર્ચે બનેલી સુપર સ્પેશ્યિલિટી હોસ્પિટલ ધૂળ ખાતી હાલતમાં
g clip-path="url(#clip0_868_265)">