મહેસાણાઃ જોટાણા નજીક ઓઈલ તળાવમાં ભળ્યું, ONGCની લાઈનમાં ભંગાણ પડતા લીકેજ થયું, જુઓ વીડિયો

મહેસાણાઃ જોટાણા નજીક ઓઈલ તળાવમાં ભળ્યું, ONGCની લાઈનમાં ભંગાણ પડતા લીકેજ થયું, જુઓ વીડિયો

| Edited By: | Updated on: Jul 17, 2024 | 4:20 PM

ONGCની લાઈનમાં ભંગાણ સર્જાયું છે. લાઈનમાંથી લીકેજ થતા ઓઇલ મોટા પ્રમાણમાં આસપાસના વિસ્તાર અને તળાવમાં ફેલાયું છે. જેને લઈ તળાવમાં માછલીઓ અને અન્ય જીવજંતુઓને માટે મોટો ખતરો તોળાયો છે. ઘટના જોટાણાના સુરજ ગામની છે અને જ્યાં ઓઇલ લીકેજ થવા પામ્યું છે.

મહેસાણા જિલ્લામાં ONGCની લાઈનમાં ભંગાણ સર્જાયું છે. લાઈનમાંથી લીકેજ થતા ઓઇલ મોટા પ્રમાણમાં આસપાસના વિસ્તાર અને તળાવમાં ફેલાયું છે. જેને લઈ તળાવમાં માછલીઓ અને અન્ય જીવજંતુઓને માટે મોટો ખતરો તોળાયો છે. ઘટના જોટાણાના સુરજ ગામની છે અને જ્યાં ઓઇલ લીકેજ થવા પામ્યું છે.

ONGCના અધિકારીઓ સહિતની ટીમો સ્થળ પર પહોંચી છે. જેને તુરત હવે લીકેજ અટકાવવા માટે પ્રયાસ હાથ ધરવામાં આવ્યો છે. સાથે જ હવે લીકેજ થઈ ફેલાયેલા ઓઇલને લઈ હવે કાર્યવાહી હાથ ધરવાના પ્રયાસો હાથ ધરાયા છે.

આ પણ વાંચો: હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં વિશેષ તૈયારી કરાઈ, ચાંદીપુરા વાઇરસને લઈ તંત્ર એક્શનમાં, જુઓ વીડિયો

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો