જામનગર વીડિયો: રસ્તા પર ચાલુ બાઈકે સ્ટંટ કરવો પડયો ભારે, પોલીસે કરી કડક કાર્યવાહી

|

Mar 29, 2024 | 3:47 PM

જામનગરમાં લાલપુર ચોકડી પાસે રોડ જોખમી રીતે બાઈચાલકે સ્ટંટ કર્યો હતો. આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતા રસ્તા પર આ પ્રકારની સ્ટંટ કરવો બાઈકચાલકને ભારે પડ્યો છે. બાઈક ચાલકના સ્ટંટનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતા પોલીસે ગુનો નોંધી આરોપીને ઝડપી પાડ્યો હતો.

રાજ્યમાં અવારનવાર જોખમી સ્ટંટના વીડિયો સામે આવતા હોય છે. જ્યારે જામનગરમાં ફરી એક વાર જોખમી સ્ટંટનો વીડિયો સામે આવ્યો છે. જામનગરમાં લાલપુર ચોકડી પાસે રોડ પર જોખમી રીતે બાઈક ચાલકે સ્ટંટ કર્યો હતો.

આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતા રસ્તા પર આ પ્રકારની સ્ટંટ કરવો બાઈકચાલકને ભારે પડ્યો છે. બાઈક ચાલકના સ્ટંટનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતા પોલીસે ગુનો નોંધી આરોપીને ઝડપી પાડ્યો હતો. જામનગરના પંચકોશી બી ડીવીઝન પોલીસે બાઈક ચાલક સામે કડક કાર્યવાહી કરી છે.

બીજી તરફ આ અગાઉ રાજકોટમાં જોખમી સવારીનો વીડિયો વાયરલ થયો હતો. રાજકોટના ગોંડલ-દેરડીના હાઈવે પર ઈકો કારમાં 40 મુસાફરોનો વીડિયો વાયરલ થયો હતો. ગોંડલ-દેરડીના હાઈવે પર જઇ રહેલી ઇકો કારમાં 40 લોકો બેસાડાયા હતા.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Next Video