ભર ઉનાળે સર્જાયો ચોમાસા જેવો માહોલ, રાજકોટ જામનગર સહિતના આ વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ

ભર ઉનાળે ચોમાસા જેવો માહોલ સર્જાયો છે. રાજ્યમાં કાળજાળ ગરમના માહોલ વચ્ચે કમોસમી વરસાદ (Unseasonal rains) વરસ્યો હોવાના સમાચાર સામે આવી રહ્યા છે. જામનગરના કાલાવડ તાલુકામાં ઝાપટું પડ્યું હતું.

TV9 Gujarati
| Edited By: | Updated on: May 05, 2022 | 9:07 PM

Jamnagar: ભર ઉનાળે ચોમાસા જેવો માહોલ સર્જાયો છે. રાજ્યમાં કાળજાળ ગરમના માહોલ વચ્ચે કમોસમી વરસાદ (Unseasonal rains) વરસ્યો હોવાના સમાચાર સામે આવી રહ્યા છે. જામનગરના કાલાવડ તાલુકામાં ઝાપટું પડ્યું હતું. તાલુકાના અનેક ગામોમાં કરા સાથે વરસાદી ઝાપટા પડ્યા હતા. ત્યારે ખરેડી, નાના વડાળા, ડેરી, ગુંદા સહિતના ગામોમાં પણ વરસાદ વરસ્યો હતો. બીજી તરફ રાજકોટના કોટડાસાંગાણીમા કમોસમી વરસાદ વરસ્યો હતો દિવસભરના અસહ્ય ઉકળાટ બાદ કમોસમી વરસાદ વરસ્યો હતો. સાથે જ આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ ખાબક્યો હતો. આ તરફ રાજકોટ-ગોંડલ હાઇ-વે, શાપર-વેરાવળ અને રીબડા સહિતના વિસ્તારોમાં પવન સાથે વરસાદી ઝાંપટાં પડ્યા હતા. પવન સાથે વરસાદ ખાબકતા લોકોને ગરમીથી આંશીક રાહત મળી હતી.

જામનગરની નવી કોર્ટ બિલ્ડીંગની લિફ્ટમાં 10 લોકો ફસાયા

જામનગરના કોર્ટના નવા બિલ્ડીંગમાં આવેલી લીફટમાં આજે સવારે 11 વાગ્યા આસપાસ 6 અરજદારો અને 4 પોલીસ કર્મચારીઓ કોર્ટ કેસના કામ અંગે જતા હતા ત્યારે અચાનક લીફટ બંધ થઇ ગઇ હતી. આ બનાવને પગલે લોકોનું ટોળુ એકઠું થયું હતું. આ અંગે ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવતા ટીમ તાત્કાલીક દોડી ગઇ હતી અને થોડી જ મિનિટમાં લીફટ ખોલી તેમાં ફસાયેલા પોલીસકર્મી સહિતના તમામ 10 લોકોને સહી સલામત બહાર કાઢયા હતા.

Follow Us:
અમદાવાદમાં નકલી IAS અધિકારીની ઓળખ આપી લાખોની ઠગાઈ
અમદાવાદમાં નકલી IAS અધિકારીની ઓળખ આપી લાખોની ઠગાઈ
પાટણમાં દત્તક બાળકના નામે છેતરપિંડી! બોગસ તબીબ સામે શરૂ કરી
પાટણમાં દત્તક બાળકના નામે છેતરપિંડી! બોગસ તબીબ સામે શરૂ કરી
AMCની જુનિયર ક્લાર્કની પરીક્ષા રદ નહીં થાય, પેપર ફુટ્યુ ન હોવાનો દાવો
AMCની જુનિયર ક્લાર્કની પરીક્ષા રદ નહીં થાય, પેપર ફુટ્યુ ન હોવાનો દાવો
AMCની જુનિયર ક્લાર્કની પરીક્ષામાં ગેરરીતિ, પરીક્ષા રદ કરવાની ઉઠી માગ
AMCની જુનિયર ક્લાર્કની પરીક્ષામાં ગેરરીતિ, પરીક્ષા રદ કરવાની ઉઠી માગ
AMC જુનિયર ક્લાર્ક ભરતી પરીક્ષાનું પેપર ફુટ્યુ હોવાનો યુવરાજસિંહ જાડેજ
AMC જુનિયર ક્લાર્ક ભરતી પરીક્ષાનું પેપર ફુટ્યુ હોવાનો યુવરાજસિંહ જાડેજ
Mann ki baat : NCC દિવસે યાદ આવી શાળા, જાણો PM મોદીના મન કી બાત
Mann ki baat : NCC દિવસે યાદ આવી શાળા, જાણો PM મોદીના મન કી બાત
નારોલ ખાતે આવેલા કોટનના ગોડાઉનમાં લાગી ભીષણ આગ
નારોલ ખાતે આવેલા કોટનના ગોડાઉનમાં લાગી ભીષણ આગ
પાર્સલમાં ગેરકાયદે વસ્તુઓના નામે ડિજિટલ એરેસ્ટ કરનાર 4 આરોપીની ધરપકડ
પાર્સલમાં ગેરકાયદે વસ્તુઓના નામે ડિજિટલ એરેસ્ટ કરનાર 4 આરોપીની ધરપકડ
રાજકોટની 20 સસ્તા અનાજની દુકાનમાં અનાજના જથ્થાની ભારે અછત
રાજકોટની 20 સસ્તા અનાજની દુકાનમાં અનાજના જથ્થાની ભારે અછત
અમદાવાદના SG હાઈવે અને કલોલમાં હિટ એન્ડ રનની ઘટના, એકનું મોત
અમદાવાદના SG હાઈવે અને કલોલમાં હિટ એન્ડ રનની ઘટના, એકનું મોત
g clip-path="url(#clip0_868_265)">