સુરતમાં રામ મંદિરની આબેહૂબ પ્રતિકૃતિના કરો દર્શન, 3500 ફૂટની વિશાળ રંગોળીના જુઓ વિડીયો

સુરતમાં રામ મંદિરની આબેહૂબ પ્રતિકૃતિના કરો દર્શન, 3500 ફૂટની વિશાળ રંગોળીના જુઓ વિડીયો

| Edited By: | Updated on: Nov 08, 2023 | 8:03 AM

દિવાળી એટલે પ્રકાશનો પર્વ... દશેરાએ રાવણનો વધ કરી ભગવાન શ્રી રામ દિવાળીના દિવસે અયોધ્યા પહોંચ્યા હતા. દિવાળીના પર્વએ અયોધ્યા સ્થિત રામમંદિર અચૂક ધ્યાનમાં આવે છે. દિવાળી પર્વને લઇને સુરતીઓમાં પણ નહેરો ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે.

દિવાળી એટલે પ્રકાશનો પર્વ… દશેરાએ રાવણનો વધ કરી ભગવાન શ્રી રામ દિવાળીના દિવસે અયોધ્યા પહોંચ્યા હતા. દિવાળીના પર્વએ અયોધ્યા સ્થિત રામમંદિર અચૂક ધ્યાનમાં આવે છે. દિવાળી પર્વને લઇને સુરતીઓમાં પણ નહેરો ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે. સુરતમાં આવેલા અગ્રવાલ વિકાસ ટ્રસ્ટની યુવા શાખાએ રામ દરબારની થીમ પર વિશાળ 3500 ફૂટની રંગોળી સજાવી છે. આ વિશાળ રંગોળી રામભક્તોમાં આકર્ષણનું કેન્દ્ર બની છે.

રંગોળીમાં અયોધ્યાના રામ મંદિરની આબેહૂબ પ્રતિકૃતિ જોવા મળી રહી છે

આ રંગોળી ખુબ બારીક માહિતીને સમાવવાના પ્રયાસ સાથે તૈયાર કરવામાં આવી છે જે દિવાળી સુધી લોકોને દર્શનનો લાભ આપશે. અયોધ્યાના રામ મંદિરની આબેહૂબ પ્રતિકૃતિની ઝલક આ રંગોળીમાં જોવા મળી રહી છે. વિશાલ રંગોળીના નયનરમ્ય જેના આકાશી દૃશ્ય પણ સામે આવ્યા છે જે રામભક્તો માટે ખૂબ જ આકર્ષક અવસર બન્યા છે.

સુરત સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published on: Nov 08, 2023 07:55 AM