બનાસકાંઠાઃ લોકસભાની ચૂંટણીને લઈ આંતરરાજ્ય બોર્ડર ચેકપોસ્ટ પર સઘન ચેકિંગ, જુઓ

|

Mar 27, 2024 | 2:16 PM

લોકસભાની ચૂંટણીને લઈને આદર્શ આચાર સહિતા અમલી છે ત્યારે બનાસકાંઠાની બોર્ડર ઉપર પોલીસનું સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યુ છે. ગુજરાત પોલીસ દ્વારા ચૂંટણીને લઈ સતર્કતા દાખવવામાં આવી છે. સ્થાનિક પોલીસ રાઉન્ડ ધ ક્લોક શંકાસ્પદ તમામ વાહનોનું ચેકિંગ હાથ ધર્યુ છે. અમીરગઢ. પાંથાવાડા. થરાદ અને સરહદ છાપરી બોર્ડર પર પોલીસ ચેકિંગ હાથ ધરવાાં આવ્યુ છે.

લોકસભાની સામાન્ય ચૂંટણીને લઈ આંતર રાજ્ય બોર્ડર વિસ્તારમાં ચેંકિંગ હાથ ધરવામાં આવ્યુ છે. ગુજરાત પોલીસ દ્વારા ચૂંટણીને લઈ સતર્કતા દાખવવામાં આવી છે. સ્થાનિક પોલીસ રાઉન્ડ ધ ક્લોક શંકાસ્પદ તમામ વાહનોનું ચેકિંગ હાથ ધર્યુ છે. જે ચૂંટણીને લઈ ચેકિંગ હાથ ધરવામાં આવશે અને ગુજરાતમાં દારુ અને રોકડ રુપિયાની હેરફેર અન્ય રાજ્યમાંથી ના કરવામાં આવે એ માટે નજર રાખવામાં આવશે.

આ પણ વાંચો: સાબરકાંઠાઃ ભાજપના ઉમેદવાર શોભના બારૈયાનો દાવો, ભીખાજી ઠાકોરના મને આશીર્વાદ

લોકસભાની ચૂંટણીને લઈને આદર્શ આચાર સહિતા અમલી છે ત્યારે બનાસકાંઠાની બોર્ડર ઉપર પોલીસનું સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યુ છે. અમીરગઢ. પાંથાવાડા. થરાદ અને સરહદ છાપરી બોર્ડર પર પોલીસ ચેકિંગ હાથ ધરવામાં આવ્યુ છે. ઘાતક હથિયારો કેફી દ્રવ્યો અને માદક પીણા રાજસ્થાનમાંથી ગુજરાતમાં ન પ્રવેશે જેને લઇને પોલીસ તમામ વાહનોનું ચેકિંગ કરી રહી છે.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

 

 

Published On - 2:13 pm, Wed, 27 March 24

Next Video