AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

SABARKANTHA : 106 દિવસ બાદ 9 ઓગસ્ટથી ફરી શરૂ થશે હિંમતનગર-અમદાવાદ ડેમુ ટ્રેન

TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 02, 2021 | 1:03 PM
Share

Himmatnagar-Ahmedabad demu train : કોરોના વાયરસના કેસ વધતા 23 એપ્રિલના રોજ ટ્રેન બંધ કરાઈ હતી. હવે 106 દિવસ બાદ આ ટ્રેન શરૂ થવા જઈ રહી છે.

SABARKANTHA : સાબરકાંઠાથી અવર-જવર કરતા મુસાફરો માટે રાહતના સમાચાર છે. હિંમતનગર-અમદાવાદ ડેમુ ટ્રેન (Himmatnagar-Ahmedabad demu train) 9 ઓગસ્ટથી ફરી શરૂ થશે.કોરોના વાયરસના કેસ વધતા 23 એપ્રિલના રોજ ટ્રેન બંધ કરાઈ હતી. હવે 106 દિવસ બાદ આ ટ્રેન શરૂ થવા જઈ રહી છે.અઠવાડિયામાં 6 દિવસ દરમિયાન બે ડેમુ ટ્રેન દોડશે.અસારવાથી હિંમતનગર શનિવાર સિવાય છ દિવસ અને હિંમતનગરથી અસારવા રવિવાર સિવાય છ દિવસ ડેમુ ટ્રેન દોડશે.

આ પણ વાંચો : GANDHINAGAR : આજે રાજ્યના પાટનગર ગાંધીનગરનો 57મો સ્થાપના દિવસ, ગાંધીનગર વસાહત મહાસંઘની બેઠક મળી

આ પણ વાંચો : RAJKOT : વજુભાઇ વાળાની સક્રિય રાજકારણમાં એન્ટ્રી નિશ્ચિત, કઇ જવાબદારી સોંપાશે તેના પર સૌની નજર

g clip-path="url(#clip0_868_265)">