Rajkot : ચાલુ ટ્રેનમાં ચડવા જતા વૃદ્ધ પ્લેટફોર્મ પર નીચે પટકાતા RPFના મહિલા જવાને બચાવ્યા, Videoમાં જોવો દિલધડક રેસ્કયુ
રાજકોટના રેલવે સ્ટેશન પર RPFના મહિલા જવાને વૃદ્ધને બચાવ્યા છે.ચાલુ ટ્રેનમાં ચડવા જતા વૃદ્ધ પ્લેટફોર્મ પર નીચે પટકાયા હતા. ત્યારે મહિલા RPF જવાને વૃદ્ધને બચાવીને પ્રાથમિક સારવાર આપી હતી. વૃદ્ધ પ્લેટફોર્મ પર પટકાયા તેના CCTV સામે આવ્યા છે.
Rajkot : સામાન્ય રીતે રેલવે સ્ટેશન ઉપર અકસ્માતની ઘટનાઓ વધી રહી છે. ઘણા લોકો ઉતાવળે જગ્યા મેળવવા માટે અથવા તો ઝડપથી ટ્રેનની નીચે ઉતરવાનો પ્રયાસ કરતા હોય છે. જેમાં તેઓ જીવ ગુમાવતા હોય છે. ત્યારે વધુ એક ઘટનામાં મહિલાનો બચાવ થયો છે. રાજકોટના રેલવે સ્ટેશન પર RPFના મહિલા જવાને વૃદ્ધને બચાવ્યા છે.
આ પણ વાંચો : Rajkot Video : 3 જુલાઇએ ઝડપાયેલા શંકાસ્પદ સીરપને લઇને મોટો ખુલાસો, આયુર્વેદિક બોટલમાં હતું ઇથાઇલ આલ્કોહોલ
ચાલુ ટ્રેનમાં ચડવા જતા વૃદ્ધ પ્લેટફોર્મ પર નીચે પટકાયા હતા. ત્યારે મહિલા RPF જવાને વૃદ્ધને બચાવીને પ્રાથમિક સારવાર આપી હતી. વૃદ્ધ પ્લેટફોર્મ પર પટકાયા તેના CCTV સામે આવ્યા છે. જેમાં જોઈ શકાય છે કે વૃદ્ધ ટ્રેનમાં ચઢવા જતા હતા. તે સમયે પ્લેટફોર્મ પર નીચે પટકાયા હતા. જેમનું મહિલા RPFના મહિલા જવાને દિલધડક રેસ્કયુ કર્યુ હતુ.
રાજકોટ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો
Latest Videos