Morari Bapu Ramkatha : કાશી વિશ્વનાથમાં મોરારી બાપુના સાનિધ્યમાં રામકથા, મોટી સંખ્યામાં ભક્તોની ઉપસ્થિતિ, જૂઓ Video
પ્રથમ દિવસે કેદારનાથ બાદ બીજા દિવસે કાશી વિશ્વનાથમાં (Kashi Vishwanath) કથાનું આયોજન કરવામાં આવ્યુ છે. જેમાં મોટી સંખ્યામાં ભક્તોની ઉપસ્થિતિ છે. બનારસના ઘાટ ઉપર કાશી વિશ્વનાથ કોરિડોરમાં બીજા દિવસની કથાનું ઓયાજન કરવામાં આવ્યુ છે.
કથાકાર મોરારી બાપુના (Morari Bapu) સાનિધ્યમાં 18 દિવસમાં દેશમાં 12 જ્યોતિર્લિંગમાં રામકથાનું આયોજન કરવામાં આવ્યુ છે. આ તમામ 12 જ્યોતિર્લિંગ સિવાય અન્ય યાત્રાધામોમાં પણ મોરારી બાપુ રામકથા સંભળવાશે. પ્રથમ દિવસે કેદારનાથ બાદ બીજા દિવસે કાશી વિશ્વનાથમાં (Kashi Vishwanath) કથાનું આયોજન કરવામાં આવ્યુ છે.
જેમાં મોટી સંખ્યામાં ભક્તોની ઉપસ્થિતિ છે. બનારસના ઘાટ ઉપર કાશી વિશ્વનાથ કોરિડોરમાં બીજા દિવસની કથાનું ઓયાજન કરવામાં આવ્યુ છે. અહીં અધિકના શ્રાવણ માસનો સોમવાર હોવાથી મોટી સંખ્યામાં મંદિરમાં શ્રદ્ધાળુઓ ઉમટ્યા. જે મોરારી બાપુની રામકથાનું રસપાન કરવામાં જોડાયા હતા.
Latest Videos