રાજકોટના આજી ડેમ વિસ્તારમાંથી અપહરણ કરાયેલી બાળકી ગોંડલથી મળી આવી

રાજકોટમાંથી આજી ડેમ વિસ્તારમાંથી અપહરણ થયેલી બાળકીને પોલીસે શોધી કાઢી છે. આ બાળકી ગોંડલથી મળી આવી છે.

ગુજરાતના (Gujarat) રાજકોટમાંથી (Rajkot)આજી ડેમ (Aaji Dam)વિસ્તારમાંથી અપહરણ થયેલી બાળકીને પોલીસે શોધી કાઢી છે. આ બાળકી ગોંડલથી મળી આવી છે. જેમાં પોલીસના જણાવ્યા અનુસાર બાળકીને અપહરણ કર્તા ગોંડલ મુકીને ફરાર થઈ ગયો છે.

આ ઘટનાની વિગત મુજબ ગુજરાતના(Gujarat)રાજકોટમાંથી(Rajkot)આજી ડેમ(Aaji Dam)વિસ્તારમાંથી બાળકીના(Child)અપહરણ થવાની ફરિયાદ સામે આવી હતી. જેમાં 8 વર્ષની બાળકી પાડોશમાં રહેતા શખ્સ સાથે બહાર નીકળી હતી જો કે કલાકો બાદ પરત ન આવતા પરિવારજનોએ પોલીસને જાણ કરી હતી. જો કે ઘટનાના આઠ કલાક બાદ પરિવારજનોએ પોલીસ તેને જાણ કરી હતી.

જેના પગલે પોલીસે અલગ અલગ ટીમ બનાવીએ તેની તપાસ શરૂ કરી છે. તેમજ પોલીસે સમગ્ર વિસ્તારની નાકાબંધી કરી તપાસ હાથ ધરી હતી.

આ પણ વાંચો :  અમદાવાદ : આ બેદરકારી ભારે પડશે ? દિવાળી બાદ પણ બજારમાં ભીડ, કોરોના ગાઇડલાઇનનો સદંતર અભાવ

આ પણ વાંચો : સુરત : સુમુલ ડેરીમાં કામદારોનો વિરોધ, મૃતકના પરિવારજનોની માગણી સંતોષતા ધરણાં સમેટાયા

  • Follow us on Facebook

Published On - 6:08 pm, Sat, 13 November 21

Click on your DTH Provider to Add TV9 Gujarati