AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Rajkot : સોશિયલ મીડિયામાં રીલ બનાવવા યુવતીએ ચલાવી 160ની સ્પીડે કાર, વીડિયો સામે આવતા પોલીસ સમક્ષ માગી માફી, જુઓ Video

Rajkot : સોશિયલ મીડિયામાં રીલ બનાવવા યુવતીએ ચલાવી 160ની સ્પીડે કાર, વીડિયો સામે આવતા પોલીસ સમક્ષ માગી માફી, જુઓ Video

TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 02, 2023 | 9:51 AM
Share

રાજકોટમાં એક યુવતી જન્નત મીરનો બેફામ સ્પીડમાં ગાડી ચલાવતો વીડિયો સામે આવ્યો છે. જેમાં યુવતી 160 કિલોમીટર પ્રતિ કલાકની સ્પીડે કાર હંકારતી દેખાઈ રહી છે. આ વીડિયો વાયરલ થતા જ જન્નત મીરે પોલીસ સમક્ષ હાજર થઈને માફી માગી છે

Rajkot : સોશિયલ મીડિયામાં (Social media) રીલ બનાવીને છવાઈ જવા લોકો અવનવા કીમિયા કરતા હોય છે. જેના કારણે અનેક લોકોના જીવ જોખમમાં મુકાતા હોય છે. લોકો સોશિયલ મીડિયામાં રીલ બનાવવા ફૂલ સ્પીડમાં ગાડી હંકારે છે. ટ્રાફિકથી ભરચક માર્ગ પર સ્ટંટ કરે છે. ત્યારે આવો જ એક વીડિયો રાજકોટમાં સામે આવ્યો છે.

આ પણ વાંચો Breaking News રાજકોટથી પકડાયેલા અલકાયદાના ત્રણેય આતંકવાદીઓના 14 દિવસના રિમાન્ડ મંજૂર

રાજકોટમાં એક યુવતી જન્નત મીરનો બેફામ સ્પીડમાં ગાડી ચલાવતો વીડિયો સામે આવ્યો છે. જેમાં યુવતી 160 કિલોમીટર પ્રતિ કલાકની સ્પીડે કાર હંકારતી દેખાઈ રહી છે. આ વીડિયો વાયરલ થતા જ જન્નત મીરે પોલીસ સમક્ષ હાજર થઈને માફી માગી છે તેમજ જન્નત મીરે લોકોને સ્પીડમાં વાહન ન ચલાવવા પણ અપીલ કરી છે.

રાજકોટ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Follow Us
g clip-path="url(#clip0_868_265)">