સાબરકાંઠાઃ હિંમતનગર અને પ્રાંતિજ આસપાસ વરસાદ, ગ્રામ્ય વિસ્તારમાં ધોધમાર વરસ્યો, જુઓ

|

Jun 28, 2024 | 8:04 PM

પ્રાંતિજ અને હિંમતનગરમાં વરસાદ વરસ્યો હતો. પ્રાંતિજના તાજપુર, કમાલપુર, કતપુર, મજરા પંથકમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસતા લાંબા સમયથી જોવાઈ રહેલી રાહનો અંત આવ્યો છે.

સાબરકાંઠા જિલ્લામાં શુક્રવારે વરસાદ વરસતા રાહત સર્જાયો હતો. પ્રાંતિજ અને હિંમતનગરમાં વરસાદ વરસ્યો હતો. પ્રાંતિજના તાજપુર, કમાલપુર, કતપુર, મજરા પંથકમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસતા લાંબા સમયથી જોવાઈ રહેલી રાહનો અંત આવ્યો છે.

હિંમતનગર અને આસપાસના વિસ્તારમાં પણ સાંજે વરસાદ વરસ્યો હતો. સાંજના અરસા દરમિયાન મોતીપુરા વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. હિંમતનગરના મોતીપુરા અને સહકારી જીન વિસ્તારમાં વરસાદ વરસ્યો હતો.

આ પણ વાંચો: રોહિત શર્માએ ઈંગ્લેન્ડ સામેની ઈનીંગ વડે નોંધાવ્યા વિક્રમ, આમ કરનારો એકમાત્ર બેટર

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published On - 8:01 pm, Fri, 28 June 24

Next Video