Patan : ધારપુર મેડિકલ કોલેજમાં રેગિંગની ઘટના, મેડિકલ કોલેજના ડીન દ્વારા તપાસ શરૂ કરાઈ, જુઓ Video
રેગિંગના આક્ષેપ સાથે જુનિયર વિદ્યાર્થીના વાલીએ સિનિયર વિદ્યાર્થીઓને અપશબ્દો બોલીને ધમકાવતા અન્ય વિદ્યાર્થીઓમાં રોષ વ્યાપ્યો છે. વિદ્યાર્થીઓમાં ધમકી આપનાર વાલી સામે રોષ વ્યાપ્યો છે. સમગ્ર ઘટનાને લઈ મેડિકલ કોલેજના ડીન દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે. ડીન દ્વારા વાયરલ વીડિયો અને રેગિંગની ઘટના અંગે તપાસ શરૂ કરાઈ છે.
Patan : પાટણની ધારપુર મેડિકલ કોલેજમાં (Dharpur Medical College) વાલી અને વિદ્યાર્થીઓ સાથે ઉગ્ર બોલાચાલી થઈ. રેગિંગની ઘટના બાદ જુનિયર વિદ્યાર્થીના વાલીએ અન્ય વિદ્યાર્થીઓને ધમકાવતાં મામલો વધુ વણસ્યો છે. રેગિંગના આક્ષેપ સાથે જુનિયર વિદ્યાર્થીના વાલીએ સિનિયર વિદ્યાર્થીઓને અપશબ્દો બોલીને ધમકાવતા અન્ય વિદ્યાર્થીઓમાં રોષ વ્યાપ્યો છે.
આ પણ વાંચો પાટીદાર અનામત આંદોલન સમિતિની બેઠકમાં કિરીટ પટેલની PAAS નેતાને ટકોર, પાટીદાર યુવાનો સમાજને ન ભૂલે
વિદ્યાર્થીઓમાં ધમકી આપનાર વાલી સામે રોષ વ્યાપ્યો છે. સમગ્ર ઘટનાને લઈ મેડિકલ કોલેજના ડીન દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે. ડીન દ્વારા વાયરલ વીડિયો અને રેગિંગની ઘટના અંગે તપાસ શરૂ કરાઈ છે.
