રાજકોટ વીડિયો : ધર્મેન્દ્ર રોડ પર વેપારીઓ દ્વારા વિરોધ પ્રદર્શન, ટ્રાફિક વિભાગ દ્વારા ખોટી રીતે હેરાન કરાતા હોવાનો આક્ષેપ
રાજકોટના ધર્મેન્દ્ર રોડ પર વેપારીઓ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યુ છે. તો ધર્મેન્દ્ર રોડ પર બજારમાં આવતા લોકોને ટ્રાફિક વિભાગ નિશાન બનાવતો હોવાનો પણ આક્ષેપ લગાવવામાં આવ્યો છે. તો ટાર્ગેટ પૂર્ણ કરવા આ વિસ્તારમાંથી લોકોના વાહનો ટોઈંગ કરાતા હોવાનો આક્ષેપ છે.
રાજકોટમાં ટ્રાફિક વિભાગ દ્વારા ખોટી રીતે હેરાન કરાતા હોવાનો વેપારીઓ દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે. તો રાજકોટના ધર્મેન્દ્ર રોડ પર વેપારીઓ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યુ છે. તો ધર્મેન્દ્ર રોડ પર બજારમાં આવતા લોકોને ટ્રાફિક વિભાગ નિશાન બનાવતો હોવાનો પણ આક્ષેપ લગાવવામાં આવ્યો છે.
તો ટાર્ગેટ પૂર્ણ કરવા આ વિસ્તારમાંથી લોકોના વાહનો ટોઈંગ કરાતા હોવાનો આક્ષેપ છે. વેપારીઓએ રસ્તા પર ઉતરીને ટ્રાફિક વિભાગનો વિરોધ દર્શાવ્યો છે. તો દુકાનો બંધ રાખીને વેપારીઓએ રોષ વ્યક્ત કરવામાં આવ્યો છે.જેના પગલે ધર્મેન્દ્ર રોડ પર વેપારીઓ તમામ દુકાનો બંધ કરી તો બીજી તરફ રાજકોટના ઉપલેટામાં ડુંગળીની નિકાસ બંધ થતા ખેડૂતમાં રોષ જોવા મળ્યો છે.
Latest Videos