Kheda: કઠલાલ નગર પાલિકાના પ્રમુખ અને ઉપપ્રમુખે રાજીનામુ આપ્યુ, બળવો કરી હાંસલ કરી હતી સત્તા, જુઓ Video

Kheda: કઠલાલ નગર પાલિકાના પ્રમુખ અને ઉપપ્રમુખે રાજીનામુ આપ્યુ, બળવો કરી હાંસલ કરી હતી સત્તા, જુઓ Video

| Edited By: | Updated on: Sep 20, 2023 | 7:15 PM

ખેડાના કઠલાલ નગર પાલિકામાં બળવા સાથે પાલિકા પર બળવાખોરોએ સત્તા સંભાળી હતી. આ દરમિયાન સમાચાર સામે આવી રહ્યા છે કે, કઠલાલ નગર પાલિકાના પ્રમુખે રાજીનામુ આપ્યુ છે. કઠલાલના ધારાસભ્ય રાજેશ ઝાલા અને જિલ્લા ભાજપ પ્રમુખે ઓપરેશન હાથ ધર્યુ હતુ અને તેને સફળતા પૂર્વક પાર પાડવા રુપ આ રાજીનામુ આપવામાં આવ્યુ હોવાના સમાચારો સુત્રો દ્વારા સામે આવી રહ્યા છે.

આ પણ વાંચોઃ Gujarat Police: પોલીસ અધિકારીના ખભા પર યુનિફોર્મમાં લાગેલા સ્ટાર શું દર્શાવે છે? જાણો

કઠલાલ નગર પાલિકાના નવા પાલિકા પ્રમુખ પ્રશાંત પટેલ અને ઉપ પ્રમુખ જિગ્નેશ ભાવસારે રાજીનામુ આપ્યુ હોવાના સમાચાર છે. જિલ્લા ક્લેકટરને રાજીનામુ આપ્યુ હતુ અને જે મંજૂર કરવામાં આવ્યુ હોવાના સમાચાર સામે આવ્યા રહ્યા છે. ભાજપના મેન્ડેટ વિરુદ્ધ પ્રશાંત પટેલે કઠલાલ પાલિકામાં બળવો કરીને સત્તા હાંસલ કરી હતી. પ્રમુખ પદ મેળવ્યાના ટૂંકા સમયમાં જ હવે પ્રશાંત પટેલે રાજીનામુ ધર્યુ છે.

ખેડા સહિતગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો