Navsari : પોલીસે દુષ્કર્મ આચરનાર આરોપીને CCTV અને ટેકનિકલ સર્વેલન્સના આધારે ઝડપ્યો, જુઓ Video

| Edited By: | Updated on: Jun 23, 2023 | 1:52 PM

નવસારીના ગણદેવીના દુવાડામાં થયેલી પરિણીતાની હત્યાનો ભેદ ઉકેલાયો છે. પોલીસે CCTV અને ટેકનિકલ સર્વેલન્સના આધારે તપાસ હાથ ધરી હતી અને હત્યારાને ઝડપી પાડયો છે. ગણદેવીના દુવાડા ગામના યુવાને દુષ્કર્મ આચર્યા બાદ મહિલાની હત્યા કરી હોવાની પોલીસને આશંકા છે.

Navsari :  નવસારીના ગણદેવીના દુવાડામાં થયેલી પરિણીતાની હત્યાનો ભેદ ઉકેલાયો છે. પોલીસે CCTV અને ટેકનિકલ સર્વેલન્સના આધારે તપાસ હાથ ધરી હતી અને હત્યારાને ઝડપી પાડયો છે. ગણદેવીના દુવાડા ગામના યુવાને દુષ્કર્મ આચર્યા બાદ મહિલાની હત્યા કરી હોવાની પોલીસને આશંકા છે.

આ પણ વાંચો : Navsari : Cyclone Biparjoy બોરસી ગામમાં દરિયાના પાણી ભરાવાની શક્યતા, ગ્રામજનોમાં ભયનો માહોલ, જુઓ Video

પોલીસે આરોપીની કરી ધરપકડ

હત્યારાએ મૃતકને રૂપિયાની લાલચ આપી દુષ્કર્મ બાદ ગળુ દબાવી મોતને ઘાટ ઉતારી દીધી હતી. મૃતક સાથે દુષ્કર્મ થયું છે કે નહીં તેનો ખુલાસો પોસ્ટમાર્ટમ રિપોર્ટમાં થશે. પોલીસે હાલ આરોપી મયુર ઉર્ફે માયા હળપતિની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે. તો આ અગાઉ નવસારીમાં 12 વર્ષની છોકરી પર દુષ્કર્મ કરનાર આરોપીને કોર્ટે આજીવન કેદની સજા સંભળાવી હતી.

નવસારી જીલ્લા સહિત ગુજરાતના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો