ગુજરાત યુનિવર્સીટી ઉત્તરવહી કાંડને લઇને પોલીસની કાર્યવાહી, વિદ્યાર્થી નેતા સની ચૌધરીનું નામ સામે આવ્યું, જુઓ Video

ABVPના મહામંત્રી ઉમંગ મોજીત્રાએ કહ્યું કે વિદ્યાર્થી સંગઠનને બદનામ કરવા માટે એના ફોટા વાયરલ કરવામાં આવ્યા છે. નર્સિંગના ચોથા વર્ષની પરીક્ષાની કેટલીક ઉત્તરવહીઓ ગુમ થઈ હતી. આ વિદ્યાર્થીઓના નિવેદનમાં સની ચૌધરીની એજન્ટ તરીકે ભૂમિકા સામે આવી

TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 18, 2023 | 5:51 PM

Ahmedabad: ગુજરાત યુનિવર્સિટીમાં(Gujarat University)ઉત્તરવહી ગુમ થવાના કેસમાં કથિત રીતે ABVPના વિદ્યાર્થી નેતા સની ચૌધરીની(Sunny Chaudhary) સંડોવણી સામે આવી છે. આ કૌભાંડમાં ABVPએ કુલપતિને મળીને દોષિતો સામે કડક અને તટસ્થ કાર્યવાહી કરવા રજૂઆત કરી. જ્યારે સની ચૌધરી મુદ્દે ABVPએ સ્પષ્ટતા કરતા કહ્યું કે તે અમારી સાથે જોડાયેલો નથી. ABVPએ સ્પષ્ટતા કરી કે સની ચૌધરી સંગઠનમાં કોઈ હોદ્દા પર રહ્યો નથી.

આ પણ વાંચો : Ahmedabad: સિંધુભવન રોડ પર બનશે ઓન સ્ટ્રીટ પાર્કિંગ, જૂઓ Video

ABVPના મહામંત્રી ઉમંગ મોજીત્રાએ કહ્યું કે વિદ્યાર્થી સંગઠનને બદનામ કરવા માટે એના ફોટા વાયરલ કરવામાં આવ્યા છે. નર્સિંગના ચોથા વર્ષની પરીક્ષાની કેટલીક ઉત્તરવહીઓ ગુમ થઈ હતી. આ વિદ્યાર્થીઓના નિવેદનમાં સની ચૌધરીની એજન્ટ તરીકે ભૂમિકા સામે આવી છે.

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">