હવે અમદાવાદના સિંધુભવન રોડ વાહન પાર્ક કરવા માટે નિશ્ચિત રકમ ચૂકવવી પડશે. વાહન ચાલકોને બે કલાકના ટુ-વ્હીલરના 5 રૂપિયા અને ફોરવ્હીલરના 15 રૂપિયા ચૂકવવા પડશે. એક તરફ સિંધુભવન રોડ ઉપર મલ્ટી લેવલ પાર્કિંગ બનાવવામાં આવ્યું છે.