Panchmahal Rain : ગોધરા અને ઘોઘંબામાં વરસાદી માહોલ જામ્યો, ખેડૂતોમાં ખુશીનો માહોલ, જુઓ Video

Panchmahal Rain : ગોધરા અને ઘોઘંબામાં વરસાદી માહોલ જામ્યો, ખેડૂતોમાં ખુશીનો માહોલ, જુઓ Video

| Edited By: | Updated on: Sep 16, 2023 | 1:17 PM

પંચમહાલના વિવિધ વિસ્તારોમાં વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે. ગોધરા અને ઘોઘંબામાં વરસાદી માહોલ જામ્યો હતો. મેઘ મહેરબાની ઉતરતા પંચમહાલ જિલ્લામાં ડાંગર સહિતના પાકને જીવનદાન મળ્યું છે. વરસાદ વરસતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.

Panchmahal  :હવામાન વિભાગે (Meteorological department) કરેલી આગાહી અનુસાર ગુજરાતમાં મેઘ મહેર ઉતરી રહી છે. હવામાન વિભાગે દક્ષિણ અને મધ્ય ગુજરાતમાં ધોધમાર વરસાદ (Rain) થવાની આગાહી કરી છે. ત્યારે પંચમહાલના વિવિધ વિસ્તારોમાં વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે. ગોધરા અને ઘોઘંબામાં વરસાદી માહોલ જામ્યો હતો. મેઘ મહેરબાની ઉતરતા પંચમહાલ જિલ્લામાં ડાંગર સહિતના પાકને જીવનદાન મળ્યું છે. વરસાદ વરસતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.

આ પણ વાંચો- Gujarat Rain Breaking : ગુજરાતમાં આગામી 3 દિવસ ભારે ! દક્ષિણ ગુજરાત સહિતના વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી, જુઓ Video

 પંચમહાલ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો