Panchmahal: ટેકાના ભાવે ખરીદેલા ડાંગરના જથ્થાની ચોરી, રૂ.10.60 લાખની કિંમતના 1485 નંગ કટ્ટાની થઈ ચોરી, જુઓ Video

Panchmahal: ટેકાના ભાવે ખરીદેલા ડાંગરના જથ્થાની ચોરી, રૂ.10.60 લાખની કિંમતના 1485 નંગ કટ્ટાની થઈ ચોરી, જુઓ Video

| Edited By: | Updated on: Oct 01, 2023 | 5:54 PM

ગોધરાના આર્ચી સિડ્સ કોર્પોરેશનના ભાડાના ગોડાઉનમાંથી ચોરી થઈ છે. પુરવઠા નિગમે ખરીદી કરાયેલ જથ્થો મોરવા હડફ ખાતે ભાડાના ગોડાઉનમાં રાખવામાં આવ્યો હતો. જેમાં 1485 નંગ ડાંગરના કટ્ટાની ચોરી થતા જિલ્લા ગોડાઉન મેનેજરે ફરિયાદ નોંધાવી છે. ત્યારે સમગ્ર મામલે પોલીસે તપાસ હાથ ધરી છે.

Panchmahal : પંચમહાલમાં ટેકાના ભાવે ખરીદેલા ડાંગરના જથ્થાની ચોરી થઈ હોવાની ઘટના સામે આવી છે. આ અંગે પોલીસ ફરિયાદ પણ નોંધાઈ છે. ગોધરાના આર્ચી સિડ્સ કોર્પોરેશનના ભાડાના ગોડાઉનમાંથી ચોરી થઈ છે. રૂ.10.60 લાખની કિંમતના 1485 નંગ ડાંગરના કટ્ટાની ચોરી થતાં ફરિયાદ નોંધાઈ છે.

આ પણ વાંચો Gujarati Video: પાવાગઢ પર્વત પર દુકાનોનું દબાણ દૂર કરાયા, પાણીની સુવિધા શરૂ કરવા ઉઠી માગ

મહત્વનું છે કે, પુરવઠા નિગમે ખરીદી કરાયેલ જથ્થો મોરવા હડફ ખાતે ભાડાના ગોડાઉનમાં રાખવામાં આવ્યો હતો. જેમાં 1485 નંગ ડાંગરના કટ્ટાની ચોરી થતા જિલ્લા ગોડાઉન મેનેજરે ફરિયાદ નોંધાવી છે. ત્યારે સમગ્ર મામલે પોલીસે તપાસ હાથ ધરી છે.

પંચમહાલ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો