Accident Video : બનાસકાંઠાના થરાદમાં પૂરપાટ જતી ટ્રક સીધી દુકાનમાં ઘુસી, ઘટના CCTVમાં થઇ કેદ
બનાસકાંઠાના થરાદમાં માર્કેટયાર્ડ (Marketyard ) પાસે એક ટ્રક સીધી દુકાનમાં ઘૂસી ગઈ હતી. પૂર ઝડપે આવતી ટ્રકના ચાલકે સ્ટેરિંગ પરથી કાબૂ ગુમાવતા ભયાનક અકસ્માત સર્જાયો હતો. ટ્રકના અકસ્માતની ઘટના CCTVમાં કેદ થઈ છે.
Banaskantha : બનાસકાંઠામાં એક અકસ્માતના (Accident) સીસીટીની ફુટેજ સામે આવ્યા છે. બનાસકાંઠાના થરાદમાં માર્કેટયાર્ડ (Marketyard ) પાસે એક ટ્રક સીધી દુકાનમાં ઘૂસી ગઈ હતી. પૂર ઝડપે આવતી ટ્રકના ચાલકે સ્ટેરિંગ પરથી કાબૂ ગુમાવતા ભયાનક અકસ્માત સર્જાયો હતો. ટ્રકના અકસ્માતની ઘટના CCTVમાં કેદ થઈ છે. આ અકસ્માત બાદ આસ પાસના વિસ્તારમાં અફરા-તફરીનો માહોલ સર્જાઇ ગયો હતો. અકસ્માત સ્થળે મોટી સંખ્યામાં લોકો એકઠા થઇ ગયા હતા. જો કે સમગ્ર ઘટનામાં કોઈને ગંભીર ઈજાઓ પહોંચી નથી.
બનાસકાંઠા સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો
Latest Videos