Surat : પુણા વિસ્તારમાં વધુ એક પ્રેમજાળનો કારસો, વિધર્મી યુવકે લગ્નની લાલચ આપી આચર્યું દુષ્કર્મ, 15 દિવસ બાદ ખુલી પોલ, જુઓ Video
સુરતના પુણા વિસ્તારમાંથી લવ જેહાદનો વધુ એક કિસ્સો સામે આવ્યો છે. વિધર્મી ઓજેર આલમે અર્જુનસિંહ બનીને યુવતી સાથે પ્રેમસંબંધ બાધ્યો હતો.યુવતીને પ્રેમજાળમાં ફસાવી સાપુતારા લઇ ગયો હતો. અને ત્યાં દુષ્કર્મ આચર્યું હતુ. વિધર્મીએ આ માટે નકલી આધારકાર્ડનો પણ ઉપયોગ કર્યો હતો.
Surat : દેશમાં અવારનવાર લવ જેહાદના ( love jihad) કેસ સામે આવતા હોય છે. આવો જ એક લવ જેહાદનો કેસ સુરતમાં સામે આવ્યો છે. આરોપીએ પહેલા નામ બદલીને યુવતીને પ્રેમજાળમાં ફસાવી અને બાદમાં દુષ્કર્મ આચર્યું. સુરતના પુણા વિસ્તારમાંથી લવ જેહાદનો વધુ એક કિસ્સો સામે આવ્યો છે. વિધર્મી ઓજેર આલમે અર્જુનસિંહ બનીને યુવતી સાથે પ્રેમસંબંધ બાધ્યો હતો.
આ પણ વાંચો :Surat : લ્યો બોલો ! સ્મીમેર હોસ્પિટલમાં કુલર તો છે પણ પાણી આવતું નથી, દર્દીઓ પરેશાન
દુષ્કર્મના 15 દિવસ બાદ વિધર્મીની ખુલી પોલ
યુવતીને પ્રેમજાળમાં ફસાવી સાપુતારા લઇ ગયો હતો. અને ત્યાં દુષ્કર્મ આચર્યું હતુ. વિધર્મીએ આ માટે નકલી આધારકાર્ડનો પણ ઉપયોગ કર્યો હતો. દુષ્કર્મના 15 દિવસ બાદ યુવતીને વિધર્મીની અસલિયતની જાણ થઇ હતી. હાલ તો સમગ્ર મામલે હિન્દુ સંગઠને પોલીસ ફરિયાદ નોંધાવવા કાર્યવાહી હાથ ધરી છે.
સુરત સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો
અચાનક ફરવા જવાનો પ્લાન બની શકે છે! કઈ રાશિના જાતકોને ભાગ્યનો સાથ મળશે?
અંબાલાલ પટેલે ઠંડી સાથે માવઠાની કરી આગાહી
દાણીલીમડામાં 4 દિવસમાં ક્રાઈમ બ્રાંચે દુષ્કર્મના આરોપીને ઝડપી પાડ્યો
સક્ષમ નેતૃત્વને કારણે વિશ્વ ભારત પાસેથી માર્ગદર્શન મેળવે છેઃઆનંદીબહેન
