રાજકોટમાં એક મહિલાના ત્રાસથી પાડોશીઓ પરેશાન, સ્થાનિક મહિલાઓએ પોલીસમાં કરી રજૂઆત, જુઓ Video

રાજકોટમાં એક મહિલાના ત્રાસથી પાડોશીઓ પરેશાન, સ્થાનિક મહિલાઓએ પોલીસમાં કરી રજૂઆત, જુઓ Video

| Edited By: | Updated on: Sep 22, 2023 | 6:05 PM

પોલીસ સ્ટેશન પહોંચેલી મહિલાઓનો દાવો છે કે, વકીલ હોવાના કારણે આ મહિલા સતત રૌફ જમાવે છે. ખોટી રીતે લોકોને હેરાન કરે છે. સતત મારામારી પણ કરતી રહે છે. મારામારીના વીડિયો પણ સામે આવ્યા છે. સ્થાનિક મહિલાઓ આ મહિલાના ત્રાસથી કંટાળીને આખરે પોલીસમાં રજૂઆત કરવા પહોંચી છે.

Rajkot : રાજકોટમાં અસામાજિક તત્વો તો બેફામ છે. જો કે, હવે રહેણાંક વિસ્તારોમાં મહિલાના (Women) ત્રાસની ઘટનાઓ પણ સામે આવી રહી છે. હરસિદ્ધિ સોસાયટીમાં મહિલા વકીલ પાડોશીઓ સાથે સતત માથાકૂટ કરતી હોવાની ફરિયાદો ઉઠી છે. આ જ ફરિયાદ સાથે સ્થાનિક મહિલાઓ પોલીસમાં રજૂઆત કરવા પહોંચી છે.

આ પણ વાંચો Rajkot : ખરાબ રસ્તાની સમસ્યાથી સ્થાનિકોમાં રોષ, કોઠારિયા રોડ પર મોટી સંખ્યામાં સ્થાનિકોએ કર્યો વિરોધ, જુઓ Video

પોલીસ સ્ટેશન પહોંચેલી મહિલાઓનો દાવો છે કે, વકીલ હોવાના કારણે આ મહિલા સતત રૌફ જમાવે છે. ખોટી રીતે લોકોને હેરાન કરે છે. સતત મારામારી પણ કરતી રહે છે. મારામારીના વીડિયો પણ સામે આવ્યા છે. સ્થાનિક મહિલાઓ આ મહિલાના ત્રાસથી કંટાળીને આખરે પોલીસમાં રજૂઆત કરવા પહોંચી છે.

રાજકોટ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો