રાજકોટમાં એક મહિલાના ત્રાસથી પાડોશીઓ પરેશાન, સ્થાનિક મહિલાઓએ પોલીસમાં કરી રજૂઆત, જુઓ Video
પોલીસ સ્ટેશન પહોંચેલી મહિલાઓનો દાવો છે કે, વકીલ હોવાના કારણે આ મહિલા સતત રૌફ જમાવે છે. ખોટી રીતે લોકોને હેરાન કરે છે. સતત મારામારી પણ કરતી રહે છે. મારામારીના વીડિયો પણ સામે આવ્યા છે. સ્થાનિક મહિલાઓ આ મહિલાના ત્રાસથી કંટાળીને આખરે પોલીસમાં રજૂઆત કરવા પહોંચી છે.
Rajkot : રાજકોટમાં અસામાજિક તત્વો તો બેફામ છે. જો કે, હવે રહેણાંક વિસ્તારોમાં મહિલાના (Women) ત્રાસની ઘટનાઓ પણ સામે આવી રહી છે. હરસિદ્ધિ સોસાયટીમાં મહિલા વકીલ પાડોશીઓ સાથે સતત માથાકૂટ કરતી હોવાની ફરિયાદો ઉઠી છે. આ જ ફરિયાદ સાથે સ્થાનિક મહિલાઓ પોલીસમાં રજૂઆત કરવા પહોંચી છે.
પોલીસ સ્ટેશન પહોંચેલી મહિલાઓનો દાવો છે કે, વકીલ હોવાના કારણે આ મહિલા સતત રૌફ જમાવે છે. ખોટી રીતે લોકોને હેરાન કરે છે. સતત મારામારી પણ કરતી રહે છે. મારામારીના વીડિયો પણ સામે આવ્યા છે. સ્થાનિક મહિલાઓ આ મહિલાના ત્રાસથી કંટાળીને આખરે પોલીસમાં રજૂઆત કરવા પહોંચી છે.
Latest Videos
25 December 2025 રાશિફળ: પ્રેમ સંબંધો મજબૂત થશે, કેટલીક રાશિને ચેતવણી
અયોધ્યા રામ મંદિરને મળી ભવ્ય રામ લલ્લાની પ્રતિમા
સિંધુભવન રોડ બન્યો સીન સપાટા કરવાનું સ્થળ - જુઓ Video
સુરેન્દ્રનગર કલેકટરને નોકરી માટે ક્યા બેસવું તેની રાહ જોતા કરી દીધા