Navsari Video : નવસારીમાં મેઘરાજા આફત બનીને વરસ્યા, શહેરમાં પ્રવેશવાના તમામ રસ્તા ઉપર પાણી જ પાણી

| Edited By: | Updated on: Jul 22, 2023 | 3:29 PM

નવસારી શહેરમાં પ્રવેશવાના તમામ રસ્તાઓ પર પાણી ભરાઈ જવાના કારણે સમગ્ર જીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે. શહેરીજનોને હવે પગપાળા જ  તમામ સ્થળોએ અવરજવર કરવી પડી રહી છે. કારણકે નવસારી શહેરના અલગ અલગ વિસ્તારોમાં એક ફૂટથી લઈને 6 ફૂટ સુધીના પાણી ભરાયા છે.

Navsari  : ગુજરાતમાં ચોમાસાએ (Monsoon 2023) જમાવટ કરી છે. ખાસ કરીને મેઘરાજાએ દક્ષિણ ગુજરાતમાં કહેર વર્તાવ્યો છે. નવસારી શહેરમાં મેઘરાજા (Rain) આફત બનીને વરસી રહ્યા છે. મેઘરાજાએ નવસારી શહેરને પાણીમાં ગરકાવ કરી દીધું છે નવસારી શહેરમાં પ્રવેશવાના તમામ રસ્તાઓ પર પાણી ભરાઈ જવાના કારણે સમગ્ર જીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે. શહેરીજનોને હવે પગપાળા જ  તમામ સ્થળોએ અવરજવર કરવી પડી રહી છે. કારણકે નવસારી શહેરના અલગ અલગ વિસ્તારોમાં એક ફૂટથી લઈને 6 ફૂટ સુધીના પાણી ભરાયા છે. નવસારી શહેરમાં પ્રવેશવાના તમામ રસ્તા ઉપર પાણી ફરી વળતા જન જીવન અસ્ત વ્યસ્ત થઇ ગયું છે.

આ પણ વાંચો-Ahmedabad : ભાવનગરની સેવાભાવી માતાના હ્રદયનું પુત્ર દ્વારા અંગ દાન કરાયું, ચાર જિંદગીઓને મળ્યું નવજીવન

નવસારી સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published on: Jul 22, 2023 03:29 PM