Breaking News: નાંદોદ પંથકના માંગરોળ ગામે 60થી વધારે વિદ્યાર્થીઓ ફસાયા, રામાનંદ આશ્રમમાં 200 સાધુ સંતો સહિત ભક્તો પાણી અટવાયા, જુઓ Video

| Edited By: | Updated on: Sep 17, 2023 | 12:46 PM

નર્મદા નદી ગાંડીતૂર બનતા નદીના કાંઠા વિસ્તારોમાં આવેલા ગામના લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો છે. નર્મદાના નાંદોદ તાલુકાના માંગરોળ ગામ ખાતે વાયબ્રન્ટ સ્કૂલમાં ફસાયા વિદ્યાર્થીઓ ફસાયા હોવાની માહિતી મળી રહી છે. મળતી માહિતી અનુસાર પાણી ભરાવાના કારણે 60 થી 70 વિદ્યાર્થીઓ ફસાયા છે.તો રામાનંદ આશ્રમમાં 200 સાધુ સંતો સહિત ભક્તો પાણી ભરાવાના કારણે ફસાયા છે.

Rain : નર્મદા નદી ગાંડીતૂર બનતા નદીના કાંઠા વિસ્તારોમાં આવેલા ગામના લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો છે. નર્મદાના નાંદોદ તાલુકાના માંગરોળ ગામ ખાતે વાયબ્રન્ટ સ્કૂલમાં ફસાયા વિદ્યાર્થીઓ ફસાયા હોવાની માહિતી મળી રહી છે. મળતી માહિતી અનુસાર પાણી ભરાવાના કારણે 60થી 70 વિદ્યાર્થીઓ ફસાયા છે.

આ પણ વાંચો : Narmada: નર્મદા ડેમની જળસપાટી સિઝનમાં પ્રથમવાર 135 મીટરે પહોંચી, ડેમમાં 75 હજાર ક્યુસેક પાણીની આવક, જુઓ Video

તો રામાનંદ આશ્રમમાં 200 સાધુ સંતો સહિત ભક્તો પાણી ભરાવાના કારણે ફસાયા છે. ગોધરા વાયબ્રન્ટ સ્કૂલમાં ફસાયા વિદ્યાર્થીઓ જોડાયા છે. નર્મદા નદીના કાંઠા વિસ્તારમાં આવેલુ વસંતપરા ગામની બાજુમાં પણ લોકો ફસાયા છે. NDRFની ટીમ દ્વારા બચાવ કામગીરી હાથ ધરવામાં આવી છે. મળતી માહિતી અનુસાર જલારામ હોસ્પિટલ અને આનંદ આશ્રય ધામમાં અંદાજીત 32 જેટલા લોકો ફસાયા છે.

હવામાન અને ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો