આજનું હવામાન : મેઘરાજા ફરી બોલાવશે ધબધબાટી, 21 જિલ્લામાં વરસાદનું રેડ એલર્ટ, જુઓ Video

|

Jul 24, 2024 | 10:27 AM

હવામાન વિભાગની આગાહી અનુસાર આજે રાજ્યમાં ભારે વરસાદ પડે તેવી સંભાવના વ્યક્ત કરી છે. હવામાન વિભાગે આજે 21 જિલ્લામાં વરસાદનું રેડ એલર્ટ આપવામાં આવ્યુ છે. જો કે આજે મધ્ય ગુજરાતથી લઈ દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લામાં રેડ એલર્ટ આપવામાં આવ્યો છે.

હવામાન વિભાગની આગાહી અનુસાર આજે રાજ્યમાં ભારે વરસાદ પડે તેવી સંભાવના વ્યક્ત કરી છે. હવામાન વિભાગે આજે 21 જિલ્લામાં વરસાદનું રેડ એલર્ટ આપવામાં આવ્યુ છે. જો કે આજે મધ્ય ગુજરાતથી લઈ દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લામાં રેડ એલર્ટ આપવામાં આવ્યો છે. \

સૌરાષ્ટ્રના પણ તમામ જિલ્લામાં અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ઉત્તર ગુજરાતના પાટણ અને બનાસકાંઠામાં પણ અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. તેમજ ઉત્તર ગુજરાતના અન્ય જિલ્લામાં પણ ભારે વરસાદ વરસી શકે છે.

રાજ્યમાં કેટલુ રહેશે તાપમાન

હવામાન વિભાગની આગાહી અનુસાર અમદાવાદ, આણંદ, ભરૂચ, ગાંધીનગર, જુનાગઢ, ખેડા, મહીસાગર, વડોદરા સહિતના જિલ્લાઓમાં 28 ડિગ્રી મહત્તમ તાપમાન રહે તેવી સંભાવના છે. અમરેલી, બનાસકાંઠા, ભાવનગર, બોટાદ, ગીર સોમનાથ, મહેસાણા, પાટણ, રાજકોટ, સુરેન્દ્રનગર સહિત સુધીના 29 ડિગ્રી મહત્તમ તાપમાન રહે તેવી સંભાવના છે.મોરબી, જામનગર, દેવભૂમિ દ્વારકા સહિતના જિલ્લાઓમાં 30 ડિગ્રી મહત્તમ તાપમાન રહે તેવી સંભાવના છે.

Next Video