Monsoon 2023: રાજ્યમાં આજથી બે દિવસ અતિભારે વરસાદની હવામાન વિભાગની આગાહી, જુઓ Video

|

Jul 09, 2023 | 10:10 AM

રાજ્યના કેટલાક શહેરોમાં ગાજવીજ સાથે વરસાદ પડવાની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. જેમાં કચ્છ અને સૌરાષ્ટ્રમાં જામનગરમાં અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

Monsoon 2023: રાજ્યમાં વરસાદી માહોલ છવાયેલો છે. ત્યારે હવામાન વિભાગ (Meteorological department) દ્વારા વધુ 2 દિવસની ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. રાજ્યના કેટલાક શહેરોમાં ગાજવીજ સાથે વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે. જેમાં કચ્છ અને સૌરાષ્ટ્રમાં જામનગરમાં અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. તો પોરબંદર અને દ્વારકામાં પણ ભારેથી અતિભારે વરસાદ રહેશે.

આ પણ વાંચો Monsoon 2023: સાબરકાંઠા અને અરવલ્લીમાં ધોધમાર વરસાદ વરસ્યો, રસ્તાઓ પર ભરાયા પાણી, જાણો ક્યાં કેટલો વરસાદ વરસ્યો

આ ઉપરાંત બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ અને મહેસાણામાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જેના પગલે આ વિસ્તારોમાં ઓરેન્જ એલર્ટ અપાયું છે. તો અમદાવાદમાં પણ સામાન્યથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

હવામાન અને ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Next Video