Gujarat Weather Forecast : રાજ્યમાં સૌરાષ્ટ્ર સહિતના અનેક જિલ્લાઓમાં હળવો વરસાદની સંભાવના, જુઓ Video

હવામાન વિભાગની આગાહી અનુસાર આજે ગુરુવારે રાજ્યમાં છૂટો છવાયો વરસાદ પડે તેવી સંભાવના છે. આજે સૌરાષ્ટ્ર સહિતના અનેક જિલ્લાઓમાં હળવાથી મધ્યમ વરસાદ પડે તેવી સંભાવના છે.આજે બોટાદ, અમરેલી, ભાવનગર, બનાસકાંઠા સહિતના જિલ્લાઓમાં હળવો વરસાદ પડી શકે છે. તેમન ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં પણ સામાન્ય વરસાદ પડે તેવી સંભાવના છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 28, 2023 | 8:07 AM

Weather Forecast : હવામાન વિભાગની આગાહી અનુસાર આજે ગુરુવારે રાજ્યમાં છૂટો છવાયો વરસાદ પડે તેવી સંભાવના છે. આજે સૌરાષ્ટ્ર સહિતના અનેક જિલ્લાઓમાં હળવાથી મધ્યમ વરસાદ પડે તેવી સંભાવના છે.

આ પણ વાંચો : Weather Today : બિહાર-મહારાષ્ટ્ર સહિત 8 રાજ્યમાં ક્યાંક ભારે તો ક્યાંક છુટોછવાયો વરસાદ, આગામી 3 દિવસ સુધી વરસાદનું એલર્ટ

આજે બોટાદ, અમરેલી, ભાવનગર, બનાસકાંઠા સહિતના જિલ્લાઓમાં હળવો વરસાદ પડી શકે છે. તેમન ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં પણ સામાન્ય વરસાદ પડે તેવી સંભાવના છે. તો આજે રાજ્યમાં ગરમીનો અનુભવ થઈ શકે છે. તો આ સાથે રાજ્યમાં વાદળછાયું વાતારણ રહે તેવી સંભાવના છે.

રાજ્યમાં કેટલુ રહેશે તાપમાન

હવામાન વિભાગની આગાહી અનુસાર આજે ગુરુવારે પોરબંદર, તાપી, વડોદરા સહિતના જિલ્લાઓમાં 30 ડિગ્રી તાપમાન રહે તેવી સંભાવના છે. તો આ તરફ અમદાવાદ, અમરેલી, આણંદ,બોટાદ, ગાંધીનગર, કચ્છ, ખેડા,મોરબી, મહેસાણા સહિતના જિલ્લાઓમાં 34 ડિગ્રી તાપમાન રહે તેવી સંભાવના છે. અરવલ્લી, બનાસકાંઠા, ભરુચ, ભાવનગર, છોટાઉદેપુર, દેવભૂમિ દ્વારકા, જામનગર, જુનાગઢ, મહીસાગર સહિતના જિલ્લાઓમાં 33 ડિગ્રી તાપમાન રહે તેવી શક્યતા છે.

હવામાન અને ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Follow Us:
તમિલનાડુની જગતગુરુ સેવા સંસ્થાના 400 ભાવિકોએ સોમનાથ મંદિરની કરી સફાઈ
તમિલનાડુની જગતગુરુ સેવા સંસ્થાના 400 ભાવિકોએ સોમનાથ મંદિરની કરી સફાઈ
અમરેલી: વડિયામાંથી નશાયુક્ત આયુર્વેદિક સિરપની 280 બોટલ ઝડપાઈ
અમરેલી: વડિયામાંથી નશાયુક્ત આયુર્વેદિક સિરપની 280 બોટલ ઝડપાઈ
નશાકારક સિરપ સામે ડ્રાઈવ, વિવિધ મેડિકલમાં પોલીસના દરોડા
નશાકારક સિરપ સામે ડ્રાઈવ, વિવિધ મેડિકલમાં પોલીસના દરોડા
નશીલા સિરપને લઇને રાજકોટ પોલીસ એકશનમાં વિવિધ સ્થળોએ પાડ્યા દરોડા
નશીલા સિરપને લઇને રાજકોટ પોલીસ એકશનમાં વિવિધ સ્થળોએ પાડ્યા દરોડા
અમદાવાદઃ IPS આર.ટી. સુસરાની પત્નીએ કર્યો આપઘાત
અમદાવાદઃ IPS આર.ટી. સુસરાની પત્નીએ કર્યો આપઘાત
પાટણઃ સમીના અનવરપુરામાંથી સિરપનો શંકાસ્પદ જથ્થો ઝડપાયો
પાટણઃ સમીના અનવરપુરામાંથી સિરપનો શંકાસ્પદ જથ્થો ઝડપાયો
અમદાવાદમાં ડ્રગ્સની હેરફેરી યથાવત
અમદાવાદમાં ડ્રગ્સની હેરફેરી યથાવત
નશાયુકત સિરપ કાંડમાં ખેડા ભાજપના પદાધિકારીની સંડોવણી
નશાયુકત સિરપ કાંડમાં ખેડા ભાજપના પદાધિકારીની સંડોવણી
મહીસાગર જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં ધીમી ધારે વરસાદ, જુઓ વીડિયો
મહીસાગર જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં ધીમી ધારે વરસાદ, જુઓ વીડિયો
મહાભારતના રચયિતા વેદ વ્યાસજી શું જીવિત છે? શું તેમના દર્શન હજુ થાય છે?
મહાભારતના રચયિતા વેદ વ્યાસજી શું જીવિત છે? શું તેમના દર્શન હજુ થાય છે?
g clip-path="url(#clip0_868_265)">