આગામી 7 દિવસ રાજ્યમાં વીજળીના કડાકા ભડાકા સાથે પડશે વરસાદ, હવામાન વિભાગે કરી આગાહી
રાજ્યમાં આગામી 7 દિવસ વરસાદી માહોલ રહેવાની હવામાન વિભાગે આગાહી કરી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર રાજ્યમાં વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ વરસી શકે છે. તો કેટલાક જિલ્લામાં ભારે વરસાદ પણ વરસી શકે છે. દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓમાં વરસાદની આગાહી કરવામાં આવી છે.
ગુજરાતમાં સારા વરસાદની શરૂઆત થઇ ગઇ છે. મેઘરાજાએ રાજ્યમાં જમાવટ કરવાની શરૂઆત કરી દીધી છે. દક્ષિણ ગુજરાતથી લઇને સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતથી લઇને મધ્ય ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં વરસાદ વરસ્યો છે. ત્યારે આગામી 7 દિવસ રાજ્યમાં વરસાદી માહોલ રહેવાની હવામાન વિભાગે આગાહી કરી છે.
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર રાજ્યમાં વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ વરસી શકે છે. તો કેટલાક જિલ્લામાં ભારે વરસાદ પણ વરસી શકે છે. દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. તો મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રમાં પણ વરસાદ વરસી શકે છે. આ ઉપરાંત ઉત્તર ગુજરાતના અમુક જિલ્લામાં વરસાદનું અનુમાન લગાવવામાં આવ્યું છે.
![આજનું રાશિફળ તારીખ : 21-06-2024 આજનું રાશિફળ તારીખ : 21-06-2024](https://images.tv9gujarati.com/wp-content/uploads/2024/06/cropped-WEB-STORY-THUMBNAIL-1-10.jpg?w=670&ar=16:9)
આજનું રાશિફળ તારીખ : 21-06-2024
![ડાયાબિટીસ, કોલેસ્ટ્રોલ અને બ્લડ પ્રેશર વાળા લોકોની લાઈફ કેટલી હોય છે? ડાયાબિટીસ, કોલેસ્ટ્રોલ અને બ્લડ પ્રેશર વાળા લોકોની લાઈફ કેટલી હોય છે?](https://images.tv9gujarati.com/wp-content/uploads/2024/06/diabetes-reduce-life-expectancy-high-blood-sugar-5.jpg?w=670&ar=16:9)
ડાયાબિટીસ, કોલેસ્ટ્રોલ અને બ્લડ પ્રેશર વાળા લોકોની લાઈફ કેટલી હોય છે?
![ગરમીમાં આ 5 બિયર રૂપિયા 150 સુધીના ભાવમાં મળશે, જાણો નામ ગરમીમાં આ 5 બિયર રૂપિયા 150 સુધીના ભાવમાં મળશે, જાણો નામ](https://images.tv9gujarati.com/wp-content/uploads/2024/06/budweiser-to-tuborg-cheapest-beer-prices-1-1.jpg?w=670&ar=16:9)
ગરમીમાં આ 5 બિયર રૂપિયા 150 સુધીના ભાવમાં મળશે, જાણો નામ
![ઘરે કુંડામાં પણ ઉગાડી શકાય છે ચા પત્તીનો છોડ, જાણી લો આ સંપૂર્ણ પ્રોસેસ ઘરે કુંડામાં પણ ઉગાડી શકાય છે ચા પત્તીનો છોડ, જાણી લો આ સંપૂર્ણ પ્રોસેસ](https://images.tv9gujarati.com/wp-content/uploads/2024/06/cropped-tea-leaves-3-1.jpg?w=670&ar=16:9)
ઘરે કુંડામાં પણ ઉગાડી શકાય છે ચા પત્તીનો છોડ, જાણી લો આ સંપૂર્ણ પ્રોસેસ
![ચા પીધા પહેલા પાણી પીવું કેમ જરૂરી છે? જાણી લો ચા પીધા પહેલા પાણી પીવું કેમ જરૂરી છે? જાણી લો](https://images.tv9gujarati.com/wp-content/uploads/2024/06/health-drink-water-before-tea-benefits-20.jpg?w=670&ar=16:9)
ચા પીધા પહેલા પાણી પીવું કેમ જરૂરી છે? જાણી લો
![PM મોદીએ AI વીડિયો શેર કરી જે આસન કરવાની સલાહ આપી જાણો તેના ફાયદા PM મોદીએ AI વીડિયો શેર કરી જે આસન કરવાની સલાહ આપી જાણો તેના ફાયદા](https://images.tv9gujarati.com/wp-content/uploads/2024/06/PM-MODI-5-1-1.jpg?w=670&ar=16:9)
PM મોદીએ AI વીડિયો શેર કરી જે આસન કરવાની સલાહ આપી જાણો તેના ફાયદા
Latest Videos