Mehsana : મહેસાણાના વિસનગરમાં કિશોરી ગટરમાં ગરકાવ, સ્થાનિક તંત્રએ શોધખોળ હાથ ધરી
મહેસાણાના(Mehsana) વિસનગરમાં કિશોરી ગટરમાં ગરકાવ થઈ ગઈ છે. જેમાં વરસાદના(Rain) પાણીનો ભરાવો થતાં કિશોરી ગટરમાં પડી ગઈ હતી. આ બનાવની જાણ થતાં જ લોકોના ટોળેટોળા એકઠાં થઈ ગયા હતા. બીજી તરફ તંત્રની ટીમ પણ ઘટનાસ્થળે પહોંચી હતી અને કિશોરીની શધખોળ શરૂ કરી હતી. મહત્વનું છે કે, વિસનગરમાં પોણા કલાકમાં 2 ઈંચ વરસાદ પડતાં ઠેર ઠેર […]
મહેસાણાના(Mehsana) વિસનગરમાં કિશોરી ગટરમાં ગરકાવ થઈ ગઈ છે. જેમાં વરસાદના(Rain) પાણીનો ભરાવો થતાં કિશોરી ગટરમાં પડી ગઈ હતી. આ બનાવની જાણ થતાં જ લોકોના ટોળેટોળા એકઠાં થઈ ગયા હતા. બીજી તરફ તંત્રની ટીમ પણ ઘટનાસ્થળે પહોંચી હતી અને કિશોરીની શધખોળ શરૂ કરી હતી. મહત્વનું છે કે, વિસનગરમાં પોણા કલાકમાં 2 ઈંચ વરસાદ પડતાં ઠેર ઠેર પાણી ભરાયા છે. શહેરના રસ્તાઓ જળમગ્ન બન્યા છે.
Published on: Aug 05, 2022 07:09 PM
Follow Us
Latest Videos
આજનું રાશિફળ: 12 રાશિઓ માટે કેવો રહેશે આજનો દિવસ?
CNG ભાવવધારાથી બનાસકાંઠાના વાહનચાલકો પરેશાન, સરકાર પાસે કરી રાહતની માગ
શંકરસિંહ બાપુ અનામત પરના નિવેદન પર અડગ, કહ્યુ માફી માગવાનો સવાલ જ નથી
ભરૂચની જામા મસ્જિદ જૈન મંદિર હોવાના દાવા પર વિવાદ
