Mehsana: રાજસ્થાનમાં ભાજપની સરકાર બનવાનો પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે કર્યો દાવો- Watch Video

Mehsana: દેશમાં તેલંગાણા, મધ્યપ્રદેશ, છત્તીસગઢ, રાજસ્થાન અને મિઝોરમ સહિત પાંચ રાજ્યોની વિધાનસભા ચૂંટણી યોજાવાની છે. ત્યારે પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે આ વખતે રાજસ્થાનમાં ભાજપની સરકાર બનશે તેવો દાવો કર્યો છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 03, 2023 | 12:24 AM

Mehsana: રાજસ્થાન ચૂંટણી અંગે પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે મહત્વનું નિવેદન આપ્યું છે. નીતિન પટેલે કહ્યુ કે રાજસ્થાનમાં ભાજપની સરકાર ચોક્કસ બનશે.આજથી સમગ્ર રાજસ્થાનમાં પરિવર્તન યાત્રાનો પ્રારંભ થશે.પ્રદેશ અધ્યક્ષ જે પી નડ્ડા આજે એક યાત્રાનો પ્રારંભ કરાવશે.જયારે આવતીકાલે અમિત શાહ બીજી યાત્રાનો પ્રારંભ કરાવશે.હજારો કાર્યકરો સાથે આ યાત્રા રાજસ્થાનમાં ફરશે. રાજસ્થાનમાં ગુજરાત જેવો વિકાસ થશે અને રાજસ્થાનની જનતા કોંગ્રેસને જાકારો આપશે.

આ પણ વાંચો: Ahmedabad: બે રીક્ષા ભરી માલ વેચવા નીકળેલી ચોર ત્રીપુટીને પોલીસે પકડી પાડી, ફક્ત પોશ વિસ્તારોમાં કરતી ચોરી

આપને જણાવી દઈએ કે ગત વિધાનસભા ચૂંટણીમાં રાજસ્થાન અને મધ્યપ્રદેશમાં ભાજપને હારનો સામનો કરવો પડ્યો હતો. આગામી સમયમાં દેશમાં રાજસ્થાન, મધ્યપ્રદેશ, છત્તીસગઢ, તેલંગાણા અને મિઝોરમ સહિત પાંચ રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે એ પૂર્વે નીતિન પટેલે આ નિવેદન આપ્યુ છે.

મહેસાણા સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Follow Us:
ભરૂચઃ જિલ્લામાં અતિવૃષ્ટિથી થયેલ પાક નુકસાનીમાં વળતરની માંગ
ભરૂચઃ જિલ્લામાં અતિવૃષ્ટિથી થયેલ પાક નુકસાનીમાં વળતરની માંગ
ઊંઝા ઉમિયાધામમાં ધજા મહોત્સવ સંપન્ન, મંદિર પર 11,111થી વધુ ધજા ચઢી
ઊંઝા ઉમિયાધામમાં ધજા મહોત્સવ સંપન્ન, મંદિર પર 11,111થી વધુ ધજા ચઢી
શંકર ટેકરી વિસ્તારમાં GPCBના દરોડા, 9 એકમોમાં તપાસ હાથ ધરી
શંકર ટેકરી વિસ્તારમાં GPCBના દરોડા, 9 એકમોમાં તપાસ હાથ ધરી
ST બસમાં છુટ્ટા પૈસા બાબતે 2 મહિલાઓ બાખડ્યા, વાળ ખેંચીને કરી મારામારી
ST બસમાં છુટ્ટા પૈસા બાબતે 2 મહિલાઓ બાખડ્યા, વાળ ખેંચીને કરી મારામારી
વકફ બોર્ડને લઈને અરવિંદ કેજરીવાલે આપ્યુ હતુ નિવેદન, જુનો Video વાયરલ
વકફ બોર્ડને લઈને અરવિંદ કેજરીવાલે આપ્યુ હતુ નિવેદન, જુનો Video વાયરલ
જુનાગઢ તાલુકામાં એક સાથે 35 સરપંચે આપ્યા રાજીનામાં
જુનાગઢ તાલુકામાં એક સાથે 35 સરપંચે આપ્યા રાજીનામાં
ગુજરાતમાં વધુ એક વરસાદી રાઉન્ડની સંભાવના, આ વિસ્તારોમાં વરસાદની શક્યતા
ગુજરાતમાં વધુ એક વરસાદી રાઉન્ડની સંભાવના, આ વિસ્તારોમાં વરસાદની શક્યતા
આ રાશિના જાતકોને વાહન ચલાવવાથી રાખવી સાવધાની
આ રાશિના જાતકોને વાહન ચલાવવાથી રાખવી સાવધાની
રાજકોટમાં વકર્યો પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળા
રાજકોટમાં વકર્યો પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળા
વકીલને PI દ્વારા લાત મારવાના કેસમાં હાઈકોર્ટે PIને ફટકાર્યો દંડ
વકીલને PI દ્વારા લાત મારવાના કેસમાં હાઈકોર્ટે PIને ફટકાર્યો દંડ
g clip-path="url(#clip0_868_265)">