Mehsana  શહેરમાં એક કલાકમાં સવા ઇંચ વરસાદ નોંધાયો, રોડ પર પાણી ભરાયા, જુઓ Video

Mehsana શહેરમાં એક કલાકમાં સવા ઇંચ વરસાદ નોંધાયો, રોડ પર પાણી ભરાયા, જુઓ Video

| Edited By: | Updated on: Jun 16, 2023 | 7:34 PM

મહેસાણા 1 અને મહેસાણા 2 ને જોડતા ગોપીનાળા માં પાણી ભરાયુ છે. તેમજ એક તરફી નાળામાં પાણી ભરાતા નાળુ બંધ કરાયું છે. એક કલાક પડેલા વરસાદમાં ગોપીનાળું ભરાઈ ગયું છે. જ્યારે મોઢેરા ચોકડી નજીક આવેલા બસ સ્ટેશનમાં પાણી ભરાયા છે.

Mehsana : ગુજરાતમાં (Cyclone Biparjoy) ની અસરના પગલે રાજ્યના અનેક જિલ્લાઓમાં વરસાદની શરૂઆત થઈ છે. જેમાં મહેસાણા(Mehsana) શહેરમાં એક કલાકમાં સવા ઇંચ વરસાદ નોંધાયો છે. જેમાં મહેસાણામાં ભારે પવન સાથે ધોધમાર વરસાદ પડતા રાધનપુર ચોકડીથી ગોપીનાળા સુધીના રોડ પર પાણી ભરાયા છે. તેમજ નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાતા વાહન ચાલકોને મુશ્કેલી પડી રહી છે.

આ ઉપરાંત મહેસાણા 1 અને મહેસાણા 2 ને જોડતા ગોપીનાળા માં પાણી ભરાયુ છે. તેમજ એક તરફી નાળામાં પાણી ભરાતા નાળુ બંધ કરાયું છે. એક કલાક પડેલા વરસાદમાં ગોપીનાળું ભરાઈ ગયું છે. જ્યારે મોઢેરા ચોકડી નજીક આવેલા બસ સ્ટેશનમાં પાણી ભરાયા છે.

Follow Us
Loading...
Unable to load recommendations.