Kheda: મહેમદાવાદની પરિણીતાએ વિધર્મી યુવાનના ત્રાસથી કર્યો આપઘાત, જુઓ Video

ખેડાના મહેમદાબાદમાં જ્યાં પરિણીતાએ વિધર્મી યુવાનના ત્રાસથી ગળાફાંસો ખાઇ આપઘાત કર્યો છે. વિધર્મી યુવક મૃતકને કોલ કરી બ્લેકમેલ કરી પૈસાની માંગણી કરતો હતો. અને રૂપિયા ન આપે તો તેના પતિને મારી નાંખવાની ધમકી આપતો હતો.

TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 16, 2023 | 9:04 AM

Kheda : ફરી એક વિધર્મીએ પરિણીતાને આત્મહત્યા કરવા મજબૂર કરી છે. ખેડાના મહેમદાબાદમાં જ્યાં પરિણીતાએ વિધર્મી યુવાનના ત્રાસથી ગળાફાંસો ખાઈ આપઘાત કર્યો છે. વિધર્મી યુવક મૃતકને કોલ કરી બ્લેકમેલ કરી પૈસાની માંગણી કરતો હતો અને રૂપિયા ન આપે તો તેના પતિને મારી નાંખવાની ધમકી આપતો હતો.

આ પણ વાંચો : Kheda : નડિયાદ અમદાવાદ રેલવે ટ્રેક પરથી માલગાડીનો એક ડબ્બો ઉતરી જતાં અકસ્માત સર્જાયો, જુઓ Video

આ આરોપ મૃતકે સુસાઈડ નોટમાં લગાવ્યો છે. 5 મહિના પહેલા વિધર્મીએ છેડતી કરી હતી. ત્યારબાદથી તે સતત વોટ્સએપ કોલ, મેસેજ કરી હેરાન કરતો હતો. મૃતક પરિણીતાના ભાઈએ તોસીફખાન પઠાણ નામના શખ્સ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.

સુરતમાં પણ વિધર્મી યુવકના કારસ્તાનો કિસ્સો આવ્યો હતો સામે

તો બીજી તરફ આ અગાઉ સુરતમાં પણ વિધર્મી યુવકના કારસ્તાનો કિસ્સો સામે આવ્યો હતો. સોશિયલ મીડિયાના વધતા પ્રભાવ અને ઈન્ટરનેટ પર થતી ખરીદીને લઈને આજકાલ હોમ ડિલિવરીનું પ્રમાણ ખાસું વધી ગયું છે. ત્યારે હોમ ડિલિવરી કરવા આવનારાથી સાવધાન રહેવું પડે તેવો કિસ્સો સુરતમાં સામે આવ્યો છે. જેમાં એક યુવતીએ કંઈક સામાન મગાવ્યો હોય છે. જોકે હોમ ડિલિવરી કરવા આવનારાએ યુવતીની એકલતાનો લાભ લઈને છેડતી કરવાનો પ્રયાસ કર્યો હતો. જો કે આસપાસના લોકોએ આ યુવકને મેથીપાક ચખાડ્યો હતો.

ખેડા સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો

Follow Us:
રાજકોટ સિવિલમાં સારવાર માટે આવેલ વૃદ્ધાને PM રૂમ પાસે ધકેલી દેવાયા
રાજકોટ સિવિલમાં સારવાર માટે આવેલ વૃદ્ધાને PM રૂમ પાસે ધકેલી દેવાયા
કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ
કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ
ગોંડલ માર્કેટ યાર્ડમાંથી મળ્યું 600 કિલો ચાઈનીઝ લસણ
ગોંડલ માર્કેટ યાર્ડમાંથી મળ્યું 600 કિલો ચાઈનીઝ લસણ
ગુજરાતના આ મંદિરમાં ગણેશ ચતુર્થી પર આપવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર
ગુજરાતના આ મંદિરમાં ગણેશ ચતુર્થી પર આપવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર
માંડલ તાલુકાના ગામોમાં ખેતરોમાં જળબંબાકાર, પાકને પારાવાર નુકસાન
માંડલ તાલુકાના ગામોમાં ખેતરોમાં જળબંબાકાર, પાકને પારાવાર નુકસાન
સીઝનમાં પહેલીવાર ભાવનગરનો રોજકી ડેમ થયો ઓવરફ્લો, 10 ગામોને કરાયા એલર્ટ
સીઝનમાં પહેલીવાર ભાવનગરનો રોજકી ડેમ થયો ઓવરફ્લો, 10 ગામોને કરાયા એલર્ટ
14 વર્ષના કિશોરે પૂરપાટ કાર હંકારી બાઇક અને કારને લીધી અડફેટે, 1નુ મોત
14 વર્ષના કિશોરે પૂરપાટ કાર હંકારી બાઇક અને કારને લીધી અડફેટે, 1નુ મોત
Surat :ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ
Surat :ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ
શિરેશ્વર મહાદેવ મંદિરના લોકમેળાનું આયોજન
શિરેશ્વર મહાદેવ મંદિરના લોકમેળાનું આયોજન
જામનગરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓની વિશેષતા જાણો
જામનગરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓની વિશેષતા જાણો
g clip-path="url(#clip0_868_265)">