Mahisagar Breaking News : મહીસાગરમાં GBSના શંકાસ્પદ કેસો, તંત્ર એલર્ટ; 13 હજારથી વધુ બાળકોનું સ્ક્રીનિંગ ! જુઓ Video
મહીસાગર જિલ્લામાં GBSના શંકાસ્પદ કેસો સામે આવતા વહીવટી તંત્ર એક્શન મોડમાં આવી ગયું છે. બાળકોના સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખીને જિલ્લા કલેક્ટર અર્પિતા સાગરની આગેવાની હેઠળ લુણાવાડાની શાળાઓમાં ઓચિંતી તપાસ કરવામાં આવી હતી.
મહીસાગર જિલ્લામાં GBSના શંકાસ્પદ કેસો સામે આવતા વહીવટી તંત્ર એક્શન મોડમાં આવી ગયું છે. બાળકોના સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખીને જિલ્લા કલેક્ટર અર્પિતા સાગરની આગેવાની હેઠળ લુણાવાડાની શાળાઓમાં ઓચિંતી તપાસ કરવામાં આવી હતી.
GBSના શંકાસ્પદ કેસોને પગલે તંત્ર એક્શન મોડમાં આવ્યું છે. જિલ્લા કલેક્ટરની શાળાઓમાં ઓચિંતી તપાસ કરવામાં આવી છે. મહીસાગરમાં GBSના શંકાસ્પદ કેસો સામે આવતા વહીવટી તંત્ર એલર્ટ પર છે. બાળકોના સ્વાસ્થ્યને લઈ કલેક્ટરની લુણાવાડાની શાળાઓમાં સરપ્રાઈઝ વિઝિટ થઈ હતી. શાળાઓમાં પીવાના પાણી, ભોજન અને સ્વચ્છતાનું આરોગ્ય-ફૂડ વિભાગ દ્વારા સઘન ચેકિંગ કરવામાં આવ્યું છે.
24 શાળાઓના 13 હજારથી વધુ બાળકોની તપાસ
24 શાળાઓના 13,000થી વધુ બાળકોનું હેલ્થ સ્ક્રીનિંગ, 415 ઘરોમાં ડોર-ટુ-ડોર સર્વે પૂર્ણ કર્યું છે. GBS ના લક્ષણો જણાય તો તાત્કાલિક કંટ્રોલ રૂમનો સંપર્ક કરવા કલેક્ટરની જનતા અને તબીબોને અપીલ કરવામાં આવી છે. આરોગ્ય વિભાગ દ્વારા અત્યાર સુધીમાં 24 શાળાઓના 13 હજારથી વધુ બાળકોની તપાસ અને 415 ઘરોનો સર્વે કરાયો છે.
આ પણ વાંચો, સુરતના ડુમસમાં ફાર્મ હાઉસમાં હાઈપ્રોફાઈલ દારૂની પાર્ટી, 8 મહિલાઓ સહિત 22 ઝડપાયા
સાપુતારા જતી બસ ભેખડ સાથે અથડાઈ, 54 મુસાફરોનો આબાદ બચાવ ! Video
જૂનાગઢના ઉપરકોટ કિલ્લામાંથી દીપડો પાંજરે પુરાયો
આજનું રાશિફળ: આજે વિદ્યાર્થીઓને મળશે સફળતાના સંકેત, જાણો તમારું રાશિફળ
અમદાવાદમાં CG રોડ પર અકસ્માત અને મારપીટ, બુટલેગરનો પૌત્ર ઝડપાયો
