Surat: પોલીસકર્મીની કારમાંથી ઝડપાયો દારૂ, SMCના પાર્કિંગમાં છૂપાવી દીધી, Video
પોલીસે બાતમી આધારે પાર્કિગમાં મુકેલી કારને ઝડપી લઈ તલાશી લેતા દારુનો જથ્થો મળી આવ્યો હતો. કારમાં દારુનો જથ્થો ઝડપેલો ભરવામાં આવ્યો હતો. પોલીસે ગુનો નોંધીને હોમગાર્ડ જવાનની ધરપકડ કરવામાં આવી છે. ફરાર પોલીસ કર્મીને ઝડપી પાડવા માટે કાર્યવાહી શરુ કરી છે.
સુરત મ્યુનિસીપલ પાર્કિમાંથી દારુ ભરેલી કાર ઝડપાઈ આવી છે. દારુ ભરેલી કાર ઝડપાતા પોલીસ ચોંકી એ વાતથી હતી કે, દારુનો જથ્થો જે કારમાં હતો એ એક પોલીસ કર્મીની હતી. પોલીસે બાતમી આધારે પાર્કિગમાં મુકેલી કારને ઝડપી લઈ તલાશી લેતા દારુનો જથ્થો મળી આવ્યો હતો. કારમાં દારુનો જથ્થો ઝડપેલો ભરવામાં આવ્યો હતો. પોલીસ કર્મી અને હોમગાર્ડે દારુનો જથ્થો ઝડપ્યો હતો અને જે દારુનો જથ્થો ઝડપ્યો હતો એ જે દારુનો જથ્થો કારમાં ભરી દીધો હતો.
જેની પાસેથી દારુનો જથ્થો આરોપી પોલીસે ઝડપ્યો હતો એ આરોપીને છોડી મૂક્યો હતો. જેને છોડીને આ દારુનો જથ્થો કારમાં ભરી દીધો હતો. જે કારને પાર્કિંગમાં મુકીને ગોઠવી દેવામાં આવી હતી. પોલીસે ગુનો નોંધીને હોમગાર્ડ જવાનની ધરપકડ કરવામાં આવી છે. ફરાર પોલીસ કર્મીને ઝડપી પાડવા માટે કાર્યવાહી શરુ કરી છે.
આ પણ વાંચોઃ Gujarat Video: સાવલીમાં વિદ્યાર્થીઓ પાસે શિક્ષકોએ શાળામાં સફાઈ કરાવી, રોષે ભરાયેલા ગ્રામજનોએ તાળાબંધી કરી
સુરત સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો
Published on: Aug 25, 2023 08:41 PM