Gujarati Video : ગીર સોમનાથમાં વૃદ્ધા પર દીપડાનો હુમલો, વન વિભાગે દીપડાને પાંજરે પુરવા કવાયત હાથ ધરી
દીપડાના હુમલા બાદ સ્થાનિકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. તેમજ ગ્રામજનોને સતર્ક રહેવા માટે સુચના આપવામાં આવી છે. દીપડાની ભાળ મળે તો વન વિભાગને તાત્કાલિક જાણ કરવા માટે જણાવાયુ છે.
ગીર સોમનાથમાં (Gir Somnath)80 વર્ષીય વૃદ્ધા પર દીપડાનો(Leopard) હુમલાની ઘટના સામે આવી છે. જેમાં દીપડાના હુમલાથી ઇજાગ્રસ્ત મહિલાને સારવાર માટે ખસેડાઇ છે . આ ઘટના કોડીનારના વલાદર ગામમાં બની હતી. જો કે આ બાબતની જાણ થતાં વન વિભાગે દીપડાને પાંજરે પુરવા કવાયત શરૂ કરી છે. તેમજ દીપડાના હુમલા બાદ સ્થાનિકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. તેમજ ગ્રામજનોને સતર્ક રહેવા માટે સુચના આપવામાં આવી છે. દીપડાની ભાળ મળે તો વન વિભાગને તાત્કાલિક જાણ કરવા માટે જણાવાયુ છે.
ગીરસોમનાથ સહિત ગુજરાત ના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો
Latest Videos
આજે તમે ચિંતિત રહેશો, કામના મોરચે અડચણો આવશે
ગુજરાત પર માવઠાનો ખતરો, 22 થી 27 જાન્યુઆરી વચ્ચે કમોસમી વરસાદની શક્યતા
શનિની સાડાસાતી વચ્ચે સુવર્ણ સમય!, આ 3 રાશિઓ માટે બનશે અદભૂત ગ્રહયોગ
બાકી વેરાની કામગીરીને લઇને વેપારીઓએ કર્યો વિરોધ - જુઓ Video
