Jamnagar : કાલાવડ શહેર અને ગ્રામ્ય પંથકમાં વરસાદી માહોલ જામ્યો, જુઓ Video

Jamnagar : કાલાવડ શહેર અને ગ્રામ્ય પંથકમાં વરસાદી માહોલ જામ્યો, જુઓ Video

| Edited By: | Updated on: Jun 25, 2023 | 10:59 PM

જામનગરના કાલાવડ શહેર અને ગ્રામ્ય પંથકમાં વરસાદી માહોલ જામ્યો છે. બેરાજા, બાંગા, ભલસાણ, ખાનકોટડા, લલોઈ ગામમાં ભારે વરસાદ ખાબક્યો છે. વરસાદના પાણી ગ્રામ્ય પંથકના માર્ગો પર ફરી વળ્યાં છે.

આ પણ વાંચો: ગુજરાતમાં સત્તાવાર ચોમાસાની શરૂઆતની હવામાન વિભાગે કરી જાહેરાત, જુઓ Video

હવામાન વિભાગે જણાવ્યું કે ચોમાસુ વેરાવળ ભાવનગર આણંદ ની લાઈન ઉપર ચાલી રહ્યું છે. જ્યાંથી તે ગુજરાતમાં પ્રવેશ્યું છે. જે 48 કલાકમાં વધુ પ્રોગ્રેસ કરશે અને બાદમાં થોડા દિવસમાં સંપૂર્ણ ગુજરાત રાજ્યમાં ચોમાસુ જોવા મળશે. હાલ જે ચોમાસાએ પ્રવેશ કર્યો છે જેને લઇને હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં સૌરાષ્ટ્ર કચ્છ તેમજ દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની પણ આગાહી કરી છે. તો અમદાવાદ ગાંધીનગરમાં પણ છૂટો છવાયો ભારે વરસાદ લેવાનું પણ જણાવ્યું છે.

અમદાવાદ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો