જામનગરમાં સગીરની હત્યાનો કેસ, પરિવારજનોએ પોલીસવડાને આપ્યું આવેદનપત્ર, જુઓ વીડિયો
આ રેલીમાં પરીવારજનો, જ્ઞાતિજનો અને મોટી સંખ્યામાં સ્થાનિકો જોડાયા હતા. ઘટનાની વાત કરીએ તો, સુરવડા ગામની સીમ પાસેથી સગીરનો મૃતદેહ મળી આવ્યો હતો. મૃતદેહને સળગાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. આ મામલે પોલીસ દ્વારા આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા છે.
જામનગરમાં બે દિવસ પહેલા સગીરનું અપહરણ કરી બે મિત્રોએ કરેલ હત્યાના કેસમાં પરીવારજનો અને સ્થાનિકોએ ન્યાયની માગ સાથે કલેક્ટરને આવેદનપત્ર આપ્યું છે. આરોપીને કડક સજા થાય તેવી માગ સાથે રેલી કાઢી પોલીસ અધિક્ષક કચેરીએ અને કલેક્ટર કચેરીએ આવેદનપત્ર આપવામાં આવ્યું છે.
આ પણ વાંચો જામનગર વીડિયો : પંચેશ્વર ટાવર પાસે રખડતા ઢોરે સ્કૂટર ચાલકને લીધો અડફેટે, CCTVમાં કેદ થયા દ્રશ્યો