Jamnagar: સગીરાના અપહરણનો પ્રયાસ, આસામના વિધર્મી યુવક સગીરાને લઈ જતા પોલીસે ઝડપી પાડ્યો

જામનગરની 17 વર્ષની સગીરાને પરપ્રાંતિય વિધર્મી યુવક દ્વારા લગ્નની લાલચ આપીને આસામ લઇ જવાના પ્રયાસની ઘટના સામે આવી છે. ઘટનાની વાત કરીએ તો જામનગરના શંકર ટેકરી વિસ્તારમાં રહેતી 17 વર્ષની સગીરા આસામના 23 વર્ષીય જેહરૂલ અલી નામના યુવક સાથે ફેસબુકના માધ્યમથી સંપર્કમાં આવી હતી.

TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 05, 2022 | 7:58 PM

Jamnagar: જામનગરની 17 વર્ષની સગીરાને પરપ્રાંતિય વિધર્મી યુવક દ્વારા લગ્નની લાલચ આપીને આસામ લઇ જવાના પ્રયાસની ઘટના સામે આવી છે. ઘટનાની વાત કરીએ તો જામનગરના શંકર ટેકરી વિસ્તારમાં રહેતી 17 વર્ષની સગીરા આસામના 23 વર્ષીય જેહરૂલ અલી નામના યુવક સાથે ફેસબુકના માધ્યમથી સંપર્કમાં આવી હતી. આસામનો યુવક જામનગરની સગીરાને પોતાની સાથે આસામ લઇ જવાના ઉદ્દેશ્યથી જામનગર આવ્યો હતો. સગીરા ગુમ થતા તેના પરિવારે આ મામલે પોલીસને જાણ કરી હતી. બાદમાં જામનગર પોલીસે મોબાઇલ સર્વેલન્સના આધારે તપાસ કરી વડોદરા રેલવે પોલીસની મદદથી આરોપી યુવક અને સગીરાને ઝડપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આરોપી યુવક વિધર્મી હોવાથી પોલીસ લવજેહાદના એંગલથી પણ તપાસ કરી રહી છે.

સાંસદ પૂનમ માડમે કલેક્ટરનો લીધો ઉધડો!

સાંસદ પૂનમ માડમે કલેક્ટરનો ઉધડો લીધો હતો. મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલની સામે જ પૂનમ માડમે કલેક્ટરને ખખડાવ્યા હતા. કાર્યક્રમમાં ત્રણ પ્રધાનો સિવાય કોઈનું સ્વાગત નહીં કરાતા પૂનમ માડમ નારાજ થયા હતા. જેને લઈને સાંસદ પૂનમ માડમે ચાલુ કાર્યક્રમમાં કલેક્ટરને ખખડાવ્યા હતા. CM ભુપેન્દ્ર પટેલ અને પૂનમ માડમની સામે બચાવની મુદ્રામાં કલેક્ટર ઉભા રહ્યા હતા.

Follow Us:
સુરતમાં ટ્રેન ઉથલાવવાના ષડયંત્રનો પર્દાફાશ- જુઓ-Video
સુરતમાં ટ્રેન ઉથલાવવાના ષડયંત્રનો પર્દાફાશ- જુઓ-Video
આગામી દિવસોમાં ગુજરાતના અનેક વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી
આગામી દિવસોમાં ગુજરાતના અનેક વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી
આ 5 રાશિના જાતકો ગુસ્સા પર રાખે નિયંત્રણ, નહીં તો બનતુ કામ બગડશે
આ 5 રાશિના જાતકો ગુસ્સા પર રાખે નિયંત્રણ, નહીં તો બનતુ કામ બગડશે
તરણેતરના મેળામાં ભોજપૂરી ડાન્સરના ડાન્સથી લજવાઈ સંસ્કૃતિ- Video
તરણેતરના મેળામાં ભોજપૂરી ડાન્સરના ડાન્સથી લજવાઈ સંસ્કૃતિ- Video
iPhone 16 ખરીદવા પડાપડી, શો રૂમ બહાર ખરીદારોની લાગી લાંબી લાઈનો
iPhone 16 ખરીદવા પડાપડી, શો રૂમ બહાર ખરીદારોની લાગી લાંબી લાઈનો
ક્ષત્રિય સંમેલનમાં કૃષ્ણકુમારસિંહજીના વારસદારની પ્રમુખ તરીકે વરણી
ક્ષત્રિય સંમેલનમાં કૃષ્ણકુમારસિંહજીના વારસદારની પ્રમુખ તરીકે વરણી
વુુડામાં 11 જેટલી સોસાયટીમાં 9 મહિનાથી પાણી ન આવતા લોકોને હાલાકી
વુુડામાં 11 જેટલી સોસાયટીમાં 9 મહિનાથી પાણી ન આવતા લોકોને હાલાકી
કડીના રાજપુરમાં બોરમાંથી લાલ પાણી આવતા ખેડૂતોમાં ચિંતાનો માહોલ
કડીના રાજપુરમાં બોરમાંથી લાલ પાણી આવતા ખેડૂતોમાં ચિંતાનો માહોલ
રેસિડેન્શિયલ ઝોનમાં ઈન્ડસ્ટ્રીયલ પ્લોટની ફાળવણી કરાતા લોકોમાં રોષ
રેસિડેન્શિયલ ઝોનમાં ઈન્ડસ્ટ્રીયલ પ્લોટની ફાળવણી કરાતા લોકોમાં રોષ
જનતા પર ઝીંકાયો મોંઘવારીનો વધુ એક માર, ખાદ્યતેલના ભાવમાં ધરખમ વધારો
જનતા પર ઝીંકાયો મોંઘવારીનો વધુ એક માર, ખાદ્યતેલના ભાવમાં ધરખમ વધારો
g clip-path="url(#clip0_868_265)">